સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સામે ગંભીર આક્ષેપો કરનાર સહદેવસિંહથી છેડો ફાડતું જામનગર ક્રિકેટ એસોસિએશન

રૂૂરલ ડિસ્ટ્રીકટ ક્રિકેટ વેલફેર એસોસીએશન ના પ્રમુખ તરીકે જાહેર ખુલાસો પ્રેસ આઉટ કરીએ છીએ કે, અમારી સંસ્થામાં પોતાને મળેલ વચગાળાના હુકમથી સેક્રેટરી તરીકે સહદેવસિંહ ચુડાસમા…

View More સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સામે ગંભીર આક્ષેપો કરનાર સહદેવસિંહથી છેડો ફાડતું જામનગર ક્રિકેટ એસોસિએશન

જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધિંગાણું

યુવતીની સગાઈ અને પ્રેમ સંબંધને લઈને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી : 7 સામે ગુનો દાખલ જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના મુદ્દે બે પરિવારો વચ્ચે…

View More જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધિંગાણું

જામનગર-રાજકોટ હાઇ-વે પર ગેસ ટેન્કર અગનગોળો બન્યું

ટેન્કરની ડ્રાઇવર કેબીન સુધી સિમિત રહેલી આગ સમયસર કાબૂમાં આવી ન હોત તો વિસ્ફોટ સાથે ભયંકર ર્દુઘટના સર્જાઇ શકત: ટેન્કરમાં પૂર્ણ ક્ષમતાનો ગેસ ભરેલો હતો…

View More જામનગર-રાજકોટ હાઇ-વે પર ગેસ ટેન્કર અગનગોળો બન્યું

જામનગર જિલ્લા જેલમાં ‘ઇદ-ઉલ-અઝહા’ની ઉજવણી

રાજયભરમાં મુસ્લિમ બિરદારો દ્વારા ’ઇદ-ઉલ-અઝહા’ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે, ગુજરાત અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય અમદાવાદ ડો.કે.એલ.એન.રાવ ના માર્ગદર્શન…

View More જામનગર જિલ્લા જેલમાં ‘ઇદ-ઉલ-અઝહા’ની ઉજવણી

જામનગરમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ: 32 વાહનચાલક સામે કાર્યવાહી

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બેફિકાઈપૂર્વક વાહન…

View More જામનગરમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ: 32 વાહનચાલક સામે કાર્યવાહી

ખીમરાણામાં પોલીસે પીછો કરેલી ગાડીમાંથી પકડેલા દારૂની લૂંટનો પ્રયાસ કરનાર જેલ હવાલે

જામનગર તાલુકાના ખીમરાણા ગામ પાસે પોલીસે ઇંગ્લીશ દારૂ ભરેલી ઈનોવા કારનો પીછો કરીને રોકી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક રહેવાસી દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલે કારમાંથી…

View More ખીમરાણામાં પોલીસે પીછો કરેલી ગાડીમાંથી પકડેલા દારૂની લૂંટનો પ્રયાસ કરનાર જેલ હવાલે

જામનગરમાં રિક્ષાચાલક અને તેની પ્રેમિકા વચ્ચે થઇ સશસ્ત્ર મારામારી

જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક અને પરણિત મહિલા વચ્ચે છેલ્લા બે-ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ ચાલતા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન બંને વચ્ચે થયેલા…

View More જામનગરમાં રિક્ષાચાલક અને તેની પ્રેમિકા વચ્ચે થઇ સશસ્ત્ર મારામારી

જામનગરના મસીતિયા ગામે ક્ધસ્ટ્રક્શન સાઇટ પર બે પક્ષ વચ્ચે થઇ માથાકૂટ

જામનગર શહેરના પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ન્યુએરા ક્ધસ્ટ્રક્શન સાઇટ મામલે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધમકીના બનાવ બાદ બંને પક્ષ દ્વારા સામસામે…

View More જામનગરના મસીતિયા ગામે ક્ધસ્ટ્રક્શન સાઇટ પર બે પક્ષ વચ્ચે થઇ માથાકૂટ

કાલાવડના સતિયામાં પ્રેમસંબંધના ડખ્ખામાં હથિયારો સાથે શખ્સોએ આતંક મચાવ્યો

મધરાત્રે સાતથી આઠ કારમાં ફિલ્મી સ્ટાઇલથી આવ્યા: મહિલા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ, એકઠા થયેલા ગ્રામજનોએ કર્યો વળતો પ્રહાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયાગામમાં પ્રેમ…

View More કાલાવડના સતિયામાં પ્રેમસંબંધના ડખ્ખામાં હથિયારો સાથે શખ્સોએ આતંક મચાવ્યો

જામનગરમાં દલિત સગીરા પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ

જામનગરમાં અનુસૂચિત જાતિ ની સગીરા પર થયેલા અત્યાચાર અને અપહરણ ના ચકચારી કેસ માં પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપી ને 20 વર્ષ ની જેલ સજા નો…

View More જામનગરમાં દલિત સગીરા પર દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ