પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 3.5 કિ.મી લાંબો ડી.પી.રોડ ખૂલ્લો કરાવવા ઓપરેશન સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપી, લોકોના ટોળા ઉમટી પડતા વાતાવરણ તંગ, અમૂક બેભાન…
View More જામનગરમાં 331 મિલકતોનું ડિમોલિશન, ભારે વિરોધ-ઘર્ષણjamnagar
કાલાવડના ખેરડીમાં પ્લોટ ખરીદવા મુદ્દે પત્નીએ પતિ સાથે ઝઘડો કરી ફિનાઇલ પીધું
કાલાવડનાં ખેરડી ગામે પ્લોટ લેવા મુદે પરણીતાએ પતિ સાથે ઝઘડો કરી ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવી હતી.…
View More કાલાવડના ખેરડીમાં પ્લોટ ખરીદવા મુદ્દે પત્નીએ પતિ સાથે ઝઘડો કરી ફિનાઇલ પીધુંધ્રોલમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગોદળીયા વાસ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થવાથી મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની…
View More ધ્રોલમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિનો ફાંસો ખાઇ આપઘાતનવાગામ ઘેડમાં યુવતીનો ઝેરી દવા પીને આપઘાત
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં સ્વામિનારાયણ નગર શેરી નંબર ત્રણ માં રહેતી અને મૂળ રાણાવાવ પંથકની નસીમ ઉર્ફે જીયાબેન હનીફશા રફાઈ નામની 22વર્ષની અપરણિત યુવતીએ…
View More નવાગામ ઘેડમાં યુવતીનો ઝેરી દવા પીને આપઘાતકોરોના સંક્રમણમાં વધારો એક દિવસમાં નવા પાંચ પોઝિટિવ
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન ધીમા પગલે આગળ વધી રહ્યું છે. આજે નવા પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે, અને હાલ જામનગર શહેરમાં કુલ…
View More કોરોના સંક્રમણમાં વધારો એક દિવસમાં નવા પાંચ પોઝિટિવજામનગરનાં કાનસુમરા પાટિયા નજીક હાઇવે પર ઓટો રીક્ષામાં જોખમી ઓવરલોડ મુસાફરી
જામનગર ના રાજકોટ હાઈવે રોડ અને ખંભાળિયા હાઇવે રોડ પર સ્ટંટબાજ બાઈક સવારના અવારનવાર વિડીયો વાયરલ થતા રહે છે, પરંતુ ગઈકાલે એક રિક્ષાચાલકનો ઓવરલોડ મુસાફરીનો…
View More જામનગરનાં કાનસુમરા પાટિયા નજીક હાઇવે પર ઓટો રીક્ષામાં જોખમી ઓવરલોડ મુસાફરીબચુનગર ડિમોલિશનનો કોંગ્રેસ અને અસરગ્રસ્તોનો વિરોધ
જામનગરના બચુનગર વિસ્તારમાં કરવામાં આવનાર ડિમોલીશન સામે આજે કોંગ્રેસ ના કોર્પોરેટર અને બહોળી સંખ્યામાં અસરગ્રસ્તો મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતાં. જામનગર ની રંગમતિ નદીમાં…
View More બચુનગર ડિમોલિશનનો કોંગ્રેસ અને અસરગ્રસ્તોનો વિરોધસમગ્ર જિલ્લામાં રાત્રે 8થી 8:30 કલાક દરમિયાન તંત્ર દ્વારા બ્લેક આઉટ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. 7 મે, 2025 ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા…
View More સમગ્ર જિલ્લામાં રાત્રે 8થી 8:30 કલાક દરમિયાન તંત્ર દ્વારા બ્લેક આઉટજામનગરના વેપારી વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેરી દવા પીધી
બે લાખ રૂપિયા માસિક 20 ટકાના વ્યાજે લીધા બાદ 1 લાખ વ્યાજ ચૂકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી જામનગર શહેરમાં વ્યાજના વિષ ચક્ર માં વધુ એક…
View More જામનગરના વેપારી વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેરી દવા પીધીજામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 13 મહિલાઓ પકડાઈ
જામનગર શહેરમાં તેમજ જામજોધપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ગજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી 13 મહિલાઓની અટકાયત…
View More જામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 13 મહિલાઓ પકડાઈ