જામનગરમાં ખોજાનાકા બહારના વિસ્તારમાં રહેતા એક મહિલા તેના પાડોશમાં જ રહેતા ચીટર શખ્સની ચુંગાલમાં ફસાયા હતા, અને લેન્ડ ડેવલોપર્સના ગ્રુપના બહાને રોકાણ કરવાથી ડબલ રકમ…
View More જામનગરમાં રોકાણના બહાને વૃધ્ધ મહીલા સાથે 15 લાખની છેતરપીંડીjamnagar
રિક્ષામાં ભૂલી ગયેલ અરજદારના દાગીના ભરેલ બેગ શોધી આપતી જામનગર પોલીસ
જામનગર મહિલા સોનાના ઘરેણા સાથે નો બેગ રિક્ષા માં ભૂલી ગયા હતા પોલીસે સીસીટીવી નું સતત મોનિટરિંગ કરીને ઘરેણા નું બેગ શોધી કાઢી તેના મૂળ…
View More રિક્ષામાં ભૂલી ગયેલ અરજદારના દાગીના ભરેલ બેગ શોધી આપતી જામનગર પોલીસજામનગરના દરેડમાં દોઢ વર્ષની બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા મોત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન નો વધુ એક બનાવ બન્યો હતો, અને પરપ્રાંતિય શ્રમિક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતાં…
View More જામનગરના દરેડમાં દોઢ વર્ષની બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા મોતકાલાવડના નપાણીયા ખીજડિયામાં દીપડો દેખાતા ખેડૂતો ભયભીત
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના નપાણીયા ખીજડીયા ગામ ની સીમ માં દીપડો દેખાયો હોવા ના વાવડ મળતા ખેડૂતો ભયભીત થયા છે. વન વિભાગ ની…
View More કાલાવડના નપાણીયા ખીજડિયામાં દીપડો દેખાતા ખેડૂતો ભયભીતજામનગર કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીનું રાજીનામું
પક્ષની વિચારધારાને અવગણી વ્યકિતગત વિચારને વધુ મહત્તવ અપાતુ હોવાનો આક્ષેપ જામનગરના કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટરે આજે પક્ષના તમામ હોદ્દા ઉપરથી પોતાનું રાજીનામું આપ્યું છે. પક્ષ…
View More જામનગર કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીનું રાજીનામુંજામનગરના ગોરધનપરમાં ઇંટોના ભઠ્ઠા, હોટલ, મકાનોનું ડિમોલિશન
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામ પાસે આવેલી આશરે 100 વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા મેઘા ડિમોલેસનની…
View More જામનગરના ગોરધનપરમાં ઇંટોના ભઠ્ઠા, હોટલ, મકાનોનું ડિમોલિશનજામનગરમાં યુવાન ઉપર બાવન જમાનતા પ્રમુખ અને પુત્રનો હુમલો
જામનગરના બાવન જમાતના પ્રમુખ અને તેના પુત્ર સામે પાડોશમાં જ રહેતા એક યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યા ને ઉપરાંત પોતાને તથા પોતાની…
View More જામનગરમાં યુવાન ઉપર બાવન જમાનતા પ્રમુખ અને પુત્રનો હુમલોજામસાહેબની તબિયત લથડી, પાંચ દિવસ સુધી મુલાકાતો રદ
જામનગરના રાજવી જામસાહેબની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે. જામસાહેબની તબિયત નાદુરસ્ત અને થોડી ચિંતાજનક બનતા આગામી 5 દિવસો માટેની તમામ મુલાકાતો રદ કરવામાં…
View More જામસાહેબની તબિયત લથડી, પાંચ દિવસ સુધી મુલાકાતો રદજામનગરમાં નીલકંઠ પાર્કમાં સગી બહેન પર ભાઇનો હુમલો
જામનગરમાં ભાઈ-બહેન વચ્ચેના ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે, અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા એક ભાઈએ પોતાની સગી બહેન ઉપર હુમલો કરી દીધાનું સામે આવ્યું છે.…
View More જામનગરમાં નીલકંઠ પાર્કમાં સગી બહેન પર ભાઇનો હુમલોજામનગરમાં ચેમ્બર કોલોનીમાં પાઇપલાઇન માટે ખોદકામ કરી નાખતા રોડમાં ભંગાણ
જામનગર શહેરમાં માં ચેમ્બર કોલોની ના મેઈન રોડ પર રાધે ક્રિષ્ના ના મંદિર પાસે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી પંદર દિવસથી પાણી ની પાઇપ લાઇન નાખવાનું…
View More જામનગરમાં ચેમ્બર કોલોનીમાં પાઇપલાઇન માટે ખોદકામ કરી નાખતા રોડમાં ભંગાણ