જામનગર શહેરમાં વર્ષ 1999 દરમિયાન બનેલા પેટ્રોલપંપ લૂંટ કેસમાં 27 વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લામાંથી પકડી…
View More જામનગર શહેરમાં પેટ્રોલપંપ લૂંટ કેસનો 27 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયોjamnagar news
જામનગરમાં ગુજસીટોકના આરોપીઓએ ખડકેલું 12000 ચો.ફૂટ દબાણ તોડી ઝડપાયા
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે સિટી ‘એ’ ડિવિઝન…
View More જામનગરમાં ગુજસીટોકના આરોપીઓએ ખડકેલું 12000 ચો.ફૂટ દબાણ તોડી ઝડપાયાજામનગર પાલિકા-પંચાયતોની 7 સ્થળે થશે મતગણતરી
મનપાની હરિયા કોલેજમાં, સિક્કા નગરપાલિકાની DCC સ્કૂલમાં થશે જિ.તા.પંચાયતની ઓશવાળ એકેડેમી, કાલાવડ મ્યુનિ.સ્કૂલ, જામજોધપુર ઈ.વી.ડી.એસ. કોલેજ, ધ્રોલ-જોડિયાની હરધ્રોળ સ્કૂલ અને લાલપુરમાં સરકારી કોલેજમાં મતગણતરી થશે…
View More જામનગર પાલિકા-પંચાયતોની 7 સ્થળે થશે મતગણતરીજામનગરમાં 2.80 કરોડની સરકારી જમીનનો પાંચમો કૌભાંડી ઝડપાયો
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6…
View More જામનગરમાં 2.80 કરોડની સરકારી જમીનનો પાંચમો કૌભાંડી ઝડપાયોજામનગરમાં ખોડિયાર કોલીનીમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના
એક ઈજનેર યુવાનના ફ્લેટમાંથી 80 હજારની રોકડ રકમ કોઈ તસ્કરો ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કોઈ તસ્કરોએ ધોળે…
View More જામનગરમાં ખોડિયાર કોલીનીમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટનામહિલા આરક્ષણ બિલ કોંગ્રેસની આડોડાઈના કારણે પાસ ન થયુ : જામનગરના સાંસદ
દેશના મહિલાઓ છેલ્લા 40 વર્ષ થી જેની રાહ જોતા હતા એ 33 ટકા મહિલા આરક્ષણ બિલ ને તારીખ 14 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના…
View More મહિલા આરક્ષણ બિલ કોંગ્રેસની આડોડાઈના કારણે પાસ ન થયુ : જામનગરના સાંસદજામનગરમાં બ્રાસપાર્ટના વેપારી ઉપર 95 લાખની ઉઘરાણી મામલે હુમલો
જામનગરના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ની ભંગારની લેતીદેતી નો વ્યવસાય કરતા એક વેપારીને કુલ રૂૂપિયા 95 લાખની ઉઘરાણી ના મામલે મારકુટ કરી ધાક…
View More જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી ઉપર 95 લાખની ઉઘરાણી મામલે હુમલોજામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : અમૂક વોર્ડોમાં ધ્રુવીકરણ અને મતવિભાજનની પૂરી શક્યતા
વોર્ડ નંબર-1, વોર્ડ નંબર-4, વોર્ડ નંબર-6, વોર્ડ નંબર-12 અને વોર્ડ નંબર-16માં પેનલ તૂટે તો ચોંકાવનારા પરિણામોની શક્યતા જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરના કેટલાક મહત્વપૂર્ણ…
View More જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : અમૂક વોર્ડોમાં ધ્રુવીકરણ અને મતવિભાજનની પૂરી શક્યતાજામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ફ્યુઅલ ભરેલ ટેન્કર પલટતા અફરાતફરી
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે સવારે 11.30 વાગ્યાના અરસામાં જી.જે 27 ટી જી 6905 નંબરના એક ટેન્કરમાં આઈઓસી કંપનીમાંથી ફ્યુલ ભરીને લઈ જવાતું હતું,…
View More જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ફ્યુઅલ ભરેલ ટેન્કર પલટતા અફરાતફરીજામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે તકરાર થતા પાડોશીનો તલવાર વડે હુમલો
આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ; એક સામે ગુનો નોંધાયો જામનગર શહેરમાં કાર પાર્કિંગ જેવી નાની બાબતે બે પાડોશી વચ્ચેનો વિવાદ ઉગ્ર બની જતાં તલવાર સાથે ધમકી…
View More જામનગરમાં કાર પાર્કિંગ મુદ્દે તકરાર થતા પાડોશીનો તલવાર વડે હુમલો