જામનગર શહેરમાં આજે હિટ એન્ડ રનની દુ:ખદ ઘટનામાં એક સગીરનું વિદ્યાર્થીનું કરુણ નીપજ્યું છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ અલ્લાઉદ્દીન હારૂૂનભાઈ ઓડિયા (ઉંમર 17 વર્ષ)…
View More જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બસની અડફેટે સગીર વિદ્યાર્થીનું મૃત્યુjamnagar news
જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ બત્તી જુના રેલવે સ્ટેશન પાસે આવેલી જોખમી અને જર્જરિત ગીતાલોજ બિલ્ડિંગને રવિવારે ભારે મશીનરીની મદદથી તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં…
View More જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશનજામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરો
જામનગર શહેરના નાનકપુરી મેઇન રોડ પર ગુરુ નાનક મંદિર પાસે આવેલી સુરેશ હોટલમાં મોડીરાત્રે બે અજાણ્યા તસ્કરોએ શટરનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.…
View More જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરોજામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેઇડ દરમિયાન પોલીસ પર હુમલો
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ અંગેની કાર્યવાહી દરમિયાન પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના બનાવમાં ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય…
View More જામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેઇડ દરમિયાન પોલીસ પર હુમલોજામનગરના દરેડ ગામે સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત: મજૂરનું મોત, ત્રણને ઇજા
જામનગર તાલુકાના દરેડ ગામ નજીક નીલગીરીની ગોળાઈ પહેલાં ખોડિયાર ફર્નિચર સામે થયેલા ચાર સવારી બાઇક અને સ્કોર્પિયો કાર વચ્ચેના માર્ગ અકસ્માતમાં એક મજૂર યુવાનનું મૃત્યુ…
View More જામનગરના દરેડ ગામે સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત: મજૂરનું મોત, ત્રણને ઇજાજોડિયામાં ખાણખનીજ કચેરીના સ્ટાફ સાથે મારામારી
ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, જામનગરની ટીમ દ્વારા ગઈ કાલે જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન…
View More જોડિયામાં ખાણખનીજ કચેરીના સ્ટાફ સાથે મારામારીજામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યા
જામનગર શહેરમાં ગુરુવારે રાત્રિના સમયે હત્યાની એક ગંભીર ઘટના બનતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ખેતીવાડી વિસ્તારના રહેવાસી કરણ વાઘેલા નામના 20 વર્ષીય…
View More જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યાજામનગરમાં તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈ બબાલ, યુવક પર હુમલો
જામનગર શહેરમાં તાજિયા માટે રાખવામાં આવેલા લોખંડના પિંજરાને હટાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી ઇંટ વડે માથામાં ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો…
View More જામનગરમાં તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈ બબાલ, યુવક પર હુમલોજામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયા
જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત સીટી બી ડિવિઝન, સીટી સી ડિવિઝન અને એલ.સી.બી.ની ટીમોએ અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડી કુલ 6 મહિલાઓ સહિત 21…
View More જામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયાજામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલો
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં મિત્ર વચ્ચે ચાલતા ઝઘડામાં છોડાવવા ગયેલા એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં…
View More જામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલો