જામનગર- ખંભાળિયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે બે બાઈક સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકના ચાલક યુવાનને માથાના ભાગે હેમરેજ થઈ જતાં…
View More બાયપાસ નજીક બે બાઇક અથડાતાં યુવાનનું મોતjamnagar news
દરિયાઈ સીમાને સુરક્ષિત રાખવા જિલ્લાના 11 ટાપુઓ પર પવેશ અંગે પ્રતિબંધ મુકાયો
તા. 10 માર્ચ સુધી અવરજવર નહીં કરવા જાહેરનામું પ્રસિદ્ધ જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ…
View More દરિયાઈ સીમાને સુરક્ષિત રાખવા જિલ્લાના 11 ટાપુઓ પર પવેશ અંગે પ્રતિબંધ મુકાયોદરેડમાં મારામારીમાં ઘવાયેલા MPના યુવાનનું મોત
નવેમ્બરમાં બનેલા બનાવમાં ત્રણ મહિનાની સારવાર કારગત ન નીવડી, બનાવ હત્યામાં પલ્ટાયો મૂળ મધ્યપ્રદેશનો વતની અને જામનગર ના દરેડ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો એક…
View More દરેડમાં મારામારીમાં ઘવાયેલા MPના યુવાનનું મોતબુલા બિલ નાના ઉદ્યોગકારોનું નામું નાખી દેશે : શહેર કોંગ્રેસ પ્રમુખ
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ બેનિંગ ઓફ અનરેગ્યુલર એક્વિટી બિલનો વિરોધ : પત્ર લખી વિરોધ કર્યોં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ કથીરીયાએ કેન્દ્ર સરકાર…
View More બુલા બિલ નાના ઉદ્યોગકારોનું નામું નાખી દેશે : શહેર કોંગ્રેસ પ્રમુખસિક્કામાં ભાણેજની હત્યા કરનાર મામાને એસપી સમક્ષ રજૂ કરાયો
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવી હતી જેના આરોપી ને…
View More સિક્કામાં ભાણેજની હત્યા કરનાર મામાને એસપી સમક્ષ રજૂ કરાયોહોટેલ, શાળા-કોલેજો, પેટ્રોલપંપ સહિતના સ્થળોએ CCTV લગાવવા આદેશ
જામનગર જિલ્લામાં ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખતના મળતા અહેવાલો અનુસાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્શો રાજ્ય બહારથી આવતા હોય છે. જેઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તેમજ…
View More હોટેલ, શાળા-કોલેજો, પેટ્રોલપંપ સહિતના સ્થળોએ CCTV લગાવવા આદેશજિલ્લામાં ચાર દરોડામાં દારૂની 414 બોટલ સાથે ત્રણ બૂટલેગર ઝડપાયા
જામનગર શહેર જિલ્લામાં પોલીસે ચાર જગ્યાએ દરોડો પાડી વિદેશી દારૂૂની 414 નાની મોટી બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા અને કુલ મળી રૂૂા. 1…
View More જિલ્લામાં ચાર દરોડામાં દારૂની 414 બોટલ સાથે ત્રણ બૂટલેગર ઝડપાયાસિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામો
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે…
View More સિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામોજામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ, મોટા નફાની લાલચમાં વૃદ્ધે 1.81 કરોડ ગુમાવ્યા
જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વધુ એક ચીટીંગનો ગુનો નોંધાયો છે. અને જામનગરમાં સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢ બે ચીટર શખ્સોની જાળમાં ફસાયા છે, અને…
View More જામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ, મોટા નફાની લાલચમાં વૃદ્ધે 1.81 કરોડ ગુમાવ્યાલાલપુરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બૂટલેગરોને ત્યાં વીજચેકિંગ
જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જુદા જુદા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી, અને અગાઉ દારૂૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અથવા તો તેઓ…
View More લાલપુરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બૂટલેગરોને ત્યાં વીજચેકિંગ