જામનગરના ચિલ્ડ્રન હોમ ગલ્સ (વિકાસ ગ્રહ ) માંથી અડધી રાત્રે ચૂપચાપ નીકળી ગયેલી બે સગીરાઓ સાથે ગેસ્ટ હાઉસ માં દુષ્કર્મ આચારવા ના કેસમાં બે આરોપીઓને…
View More બે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીને 20 વર્ષની સજાjamnagar news
મનપાના બોર્ડમાં વિપક્ષનો વાણી વિલાસ : જોકર કહેતા કમિશનરનો વોકઆઉ
વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ, ચાર અધિકારીને બઢતીનો ઠરાવ મંજૂર, સમાણા બ્રિજ મુદ્દે વિપક્ષ આકરા પાણીએ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ચાર અધિકારીને બઢતી…
View More મનપાના બોર્ડમાં વિપક્ષનો વાણી વિલાસ : જોકર કહેતા કમિશનરનો વોકઆઉડીસીબી બેંકના મેનેજર સહિતનાં ચાર સામે નકલી સોનું ધાબડી દેવાની ફરિયાદ
જામનગરમાં આવેલી ડીસીબી બેંક ના મેનેજર તથા ડેપ્યુટી મેનેજર ઉપરાંત સોનાનું મૂલ્યાંકન કરનાર અને તેની ચકાસણી કરનાર ઓડિટર સહીત ચાર વ્યક્તિ એ નકલી સોનું ધાબડી…
View More ડીસીબી બેંકના મેનેજર સહિતનાં ચાર સામે નકલી સોનું ધાબડી દેવાની ફરિયાદપાણાખાણ વિસ્તારની શાળા નંબર 18માં છાત્રોની હડતાલ
ચાઈનીઝ ઓપરેટરનો હાથો બની કરોડો ચાઉં કરનારી ગેંગના 11 સભ્યો સામે કડક કાર્યવાહી, ગુજરાતની પ્રથમ ઘટના જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા…
View More પાણાખાણ વિસ્તારની શાળા નંબર 18માં છાત્રોની હડતાલનેવી મોડા ગામમાંથી નકલી દારૂ બનાવતી મીની ફેકટરી ઝડપાઈ
જામનગર નજીક નેવી મોડા ગામમાં નકલી ઇંગલિશ દારૂૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને જામનગર તેમજ રાજસ્થાન સહિતના છ શખ્સોની અટકાયત…
View More નેવી મોડા ગામમાંથી નકલી દારૂ બનાવતી મીની ફેકટરી ઝડપાઈહથિયારો સાથેના ફોટા વાઇરલ કરનાર ચાર નબીરા ઝડપાયા
સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ અને પોતાનો પ્રભાવ વધારવા અને અલગ છાપ ઉભી કરવા હેતુસર હથિયાર સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા 4 નબીરાઓને જામનગર…
View More હથિયારો સાથેના ફોટા વાઇરલ કરનાર ચાર નબીરા ઝડપાયાજિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ
426 મતદાન મથક, 4.42 લાખ મતદારો, 2244 ચૂંટણી સ્ટાફ, કાયદો વ્યવસ્થા માટે 1500 પોલીસની નિમણૂક જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા…
View More જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જવિમાન દુર્ઘટનાના મૃતક દંપત્તિના અગ્નિસંસ્કાર
અમદાવાદમાં ગત 12.6.2025 ના બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું .જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક…
View More વિમાન દુર્ઘટનાના મૃતક દંપત્તિના અગ્નિસંસ્કારશાકભાજીના ધંધાર્થી યુવાન ઉપર હુમલો
જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સુરેશ ધોકળભાઈ પાણખાણીયા નામના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખવા અંગે…
View More શાકભાજીના ધંધાર્થી યુવાન ઉપર હુમલોશહેરમાં વધુ પાંચ કોરોનાના કેસ નોંધાયા, ગ્રામ્યમાં રાહત
જામનગર શહેર માં કોરોના ના કેસ માં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે તેની ગતિ છેલ્લા બે દિવસ થી નબળી પડી હતી…
View More શહેરમાં વધુ પાંચ કોરોનાના કેસ નોંધાયા, ગ્રામ્યમાં રાહત