હિન્દી ફિલ્મજગતના જાણીતા નિર્દેશક સામે જામનગરની કોર્ટે ચેક પરતના કિસ્સામાં બે વર્ષની કેદ અને રૂૂ.ર કરોડ દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તે હુકમ સેશન્સ…
View More ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીને ચેક પરત ફરવાના કેસમાં હાઈકોર્ટમાંથી રાહતjamnagar news
જામનગર શહેર અને લાલપુર પંથકમાં દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા
જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ લાલપુરના ગ્રામ્ય પંથકમાં પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ના સંદર્ભમાં મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી,…
View More જામનગર શહેર અને લાલપુર પંથકમાં દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડાજામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયા
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ડિજિટલ એરેસ્ટના ચાર કિસ્સા બન્યા છે, અને તે અંગે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુના દાખલ…
View More જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયાજામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ
જામનગર શહેરમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો, અને ગઈકાલે રાત્રિના અચાનક વીજળી ના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો, અને ત્રણેક કલાક સુધીમાં એકાદ ઇંચ…
View More જામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદજામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરી
જામનગરના શરૂૂ સેક્શન રોડ પર આવેલા પટેલ વાડી વિસ્તારમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં ચોરીની ઘટના સામે આવી છે. મહાપ્રસાદ વિતરણ દરમિયાન ભારે ભીડનો લાભ…
View More જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરીજામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તા.4થી પ્રારંભ
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.27-10-2025ના પત્રથી તા.01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. જે તા.28-10-2025થી તા.07-02-2026 સુધી ચાલશે.…
View More જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તા.4થી પ્રારંભજામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપ
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા જરૂૂરી જરૂૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા 1 લી નવેમ્બર ના શહેર ના અમુક વિસ્તારો માં પાણી વિતરણ…
View More જામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપજામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાત
જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મૂળ જૂનાગઢ પંથકની એક નર્સિંગ સ્ટાફ યુવતી ના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને…
View More જામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાતનાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક
ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં હોર્સ રાઇડિંગ કર્યુ :…
View More નાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇકજામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે હાઈવે રોડ પર ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેતી…
View More જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત