કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરે સીસીટીવી ફૂટેજના આધારે બેગ શોધી કાઢી જામનગરમાં એક આસામી રૂૂ.20.38 લાખ ની કિંમત ના સોનાના ઘરેણા ભરેલ બેગ રિક્ષા માં…
View More જામનગરના પરિવારના રૂા.20.39 લાખની મતા ભરેલી બેગ પોલીસે પરત અપાવીjamnagar news
જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ, જરૂર ન હોવા છતાં 53 દર્દીઓની કાર્ડિયાક પ્રોસીજર કરાઈ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં…
View More જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ, જરૂર ન હોવા છતાં 53 દર્દીઓની કાર્ડિયાક પ્રોસીજર કરાઈજામનગરના દિગ્વિજય પ્લોટના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો
જામનગર શહેર અને કાલાવડમાં પોલીસે ગઈકાલે બે સ્થળે ઇંગ્લિશ દારૂૂ અંગે દરોડા પાડ્યા હતા, અને બે આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે દારૂૂના સપ્લાયર ને…
View More જામનગરના દિગ્વિજય પ્લોટના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયોજોડિયા નજીક હોટલ સંચાલક દ્વારા ગ્રાહક ઉપર છરી વડે હુમલો
જામનગર જિલ્લા ના જોડિયા પંથકમાં એક હોટલ માં જમવા ગયેલા ગ્રાહક ઉપર હોટલ સંચાલક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોડિયા તાલુકાના ખીરી ગામ…
View More જોડિયા નજીક હોટલ સંચાલક દ્વારા ગ્રાહક ઉપર છરી વડે હુમલોઅનિલ કપૂર, બોની કપૂર અને અર્જુન કપૂર વનતારાના મહેમાન બન્યા
જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ સંચાલિત વનતારાની મુલાકાતે સમયાંતરે મહાનુભાવોનું આગમન થતું રહે છે. ગઈકાલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ના અનિલ કપૂર, બોની કપૂર અને…
View More અનિલ કપૂર, બોની કપૂર અને અર્જુન કપૂર વનતારાના મહેમાન બન્યાજામનગરમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગતાં દોડધામ
જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં બળીયા હનુમાનના મંદિર પાસે મુખ્ય રોડ પર પાર્ક કરેલી ભરતગીરી ગોસ્વામી નામના વ્યક્તિની માલિકીનીજી.જે. 10 ટી.એક્સ. 8024 નંબરની કારમાં એકાએક વાયરીંગમાં…
View More જામનગરમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગતાં દોડધામટેન્કના બીજા માળેથી પટકાતા શ્રમિક યુવકનું સારવારમાં મોત
જામનગર નજીક સિક્કામાં શ્રીજી સોસાયટીમાં રહેતો મૂળ પશ્ચિમ બંગાળનો શુંશાંતો સુબેન્દુ મહંતો નામનો 24 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન સિકકા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એરિયામાં ટેન્ક…
View More ટેન્કના બીજા માળેથી પટકાતા શ્રમિક યુવકનું સારવારમાં મોતજામનગર નજીક ખાખરા ગામે કારમાં લઈ જવાતો દારૂ પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામ પાસે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને રૂૂપિયા સાડા ચાર લાખની માલમતા સાથે…
View More જામનગર નજીક ખાખરા ગામે કારમાં લઈ જવાતો દારૂ પકડાયોજામનગરના નાઘેડી ગામે બે પરિવાર વચ્ચે ધિંગાણું, ચાર ધાયલ
જામનગર નજીક નાઘેડી ગામમાં વહેલી સવારે માલધારીના બે પરિવારો વચ્ચે ભેંસને દોહવા બાબતે તકરાર થઈ હતી. જેમાં એક પરિવાર પર આઠ જેટલા પાડોશીઓ તીક્ષણ હથિયારો…
View More જામનગરના નાઘેડી ગામે બે પરિવાર વચ્ચે ધિંગાણું, ચાર ધાયલજામનગરમાં ચાલુ કારમાં આગ લાગી, ચાલક બહાર કૂદી જતાં બચાવ
જામનગરમાં પથિકાશ્રમ રોડ પર ગઈકાલે બપોરના સમયે ક્રિપાલસિંહ જાડેજા નામના કારચાલકની માલિકીની જીજે 10 એફ 4120 નંબરની કારમાં અચાનક ચાલુકારે આગ લાગી ગઈ હતી. અને…
View More જામનગરમાં ચાલુ કારમાં આગ લાગી, ચાલક બહાર કૂદી જતાં બચાવ