જામનગરમાં છેલ્લા બે દિવસમાં ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી જામનગર બાયપાસ પરથી સાદી રેતી અને બ્લેક્સ્ટ્રીપ ખનીજના રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વહન કરતા કુલ પાંચ ડમ્પરો ખાણ ખનીજ…
View More જામનગર બાયપાસ પરથી રોયલ્ટી વગરના પાંચ વાહનો કરાયા સીઝjamnagar news
જામનગરમાં 36 વર્ષીય યુવકનું હાર્ટ ફેઈલ થઈ જતાં મૃત્યુ
જામનગર પંથકમાં યુવાવયે હૃદય રોગના હુમલા ના કારણે મૃત્યુના બનાવો દિન પ્રતીદિન વધતા જાય છે, અને જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે અને આજે…
View More જામનગરમાં 36 વર્ષીય યુવકનું હાર્ટ ફેઈલ થઈ જતાં મૃત્યુજામનગરના સ્ક્રેપના વેપારીને મોરબીના શખ્સે રૂા.25.13 લાખનો ધુંબો માર્યો
જામનગર નજીક દરેડ વિસ્તારમાં બ્રાસ સ્ક્રેપનો વેપાર કરતા એક વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મોરબીના એક વેપારી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ ના…
View More જામનગરના સ્ક્રેપના વેપારીને મોરબીના શખ્સે રૂા.25.13 લાખનો ધુંબો માર્યોજામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટે 16 પીધેલા પકડાયા, 34 વાહન ડિટેઈન
જામનગર જિલ્લાના એસ.પી. ડો. રવિ મોહન સૈનીની આગેવાની હેઠળ ચાર ડી.વાય.એસ. પી. તથા અન્ય પોલીસ અધિકારીઓ સહિત કુલ 700 જેટલા પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે 31…
View More જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટે 16 પીધેલા પકડાયા, 34 વાહન ડિટેઈનજામનગરનો છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામનગર ના બે પોલીસ સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ અને છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપી ને પોલીસે આજે ઝડપી લીધો હતો. દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમી…
View More જામનગરનો છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયોજામનગરમાં જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા, 10 ઘવાયા
જામનગર તાલુકાના સચાણા ગામમાં નવા વર્ષના પ્રારંભે જ એક હત્યાની ઘટના સામે આવી છે. માછીમારી જાળીની પૈસાની લેતી દેતી તના મામલે ગઈકાલે મોડી સાંજે બે…
View More જામનગરમાં જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા, 10 ઘવાયાજામનગરમાં કબૂતર વેંચવાના બહાને બાળક સાથે છેતરપિંડી
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર -45 માં રહેતી કિંજલબેન મનસુખભાઈ માલદે નામની વણિક મહિલાએ પોતાના 12 વર્ષના પુત્રને કબૂતર ની લે વેચ ના બહાને તેની…
View More જામનગરમાં કબૂતર વેંચવાના બહાને બાળક સાથે છેતરપિંડીજામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના પરિવારજનોને ધમકી
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 47 માં રહેતા અને ભંગારનો વેપાર કરતા પુનિત દિવાનભાઈ થધાણી નામના 26 વર્ષના સિંધી વેપારી યુવાને પોતાને તેમજ પોતાની પત્ની…
View More જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના પરિવારજનોને ધમકીખેતરમાં કામ વેળા હૃદય બંધ પડી જતા ખેડૂતનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ઘેલાભાઈ રવજીભાઈ વસોયા નામના 69 વર્ષના ખેડૂત પોતાની વાડીમાં તુવેરના ઉભા પાકમાં પાણી…
View More ખેતરમાં કામ વેળા હૃદય બંધ પડી જતા ખેડૂતનું મોતજામનગરમાં કાલથી ઉલ્કા વર્ષાનો નજારો નરી આંખે દેખી શકાશે
ડિસેમ્બરના પગાર બિલો વિલંબથી મૂકવા ગૃહવિભાગ પાસે મંજૂરી મગાઇ: કોંગ્રેસે સરકારની આર્થિક સ્થિતિ સામે ઉઠાવ્યો સવાલ વર્ષ 2026 ના પ્રારંભેજ આપણા નભોમંડળમાં ખગોળીય ઘટના બનવા…
View More જામનગરમાં કાલથી ઉલ્કા વર્ષાનો નજારો નરી આંખે દેખી શકાશે