ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયએ આઇપીએલ ચેરમેનને પત્ર લખ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આઇપીએલ ચેરમેનને…
View More IPLમાં દારૂ અને તમાકુના પ્રચાર પર પ્રતિબંધ લાગશે? આરોગ્ય મંત્રાલયે ચેરમેનને લખ્યો પત્રIPL
IPLની ટિકિટનું વેચાણ ફ્રેબુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ વીકમાં
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટેલે IPL 22 માર્ચથી શરૂૂ થવાની છે.અને તેનુ મેચ શેડ્યુલ પણ આવી ગયુ છે.ત્યારે IPLની પ્રથમ મેચ 2024ની IPL…
View More IPLની ટિકિટનું વેચાણ ફ્રેબુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ વીકમાંમુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, IPLની પ્રથમ મેચમાંથી હાર્દિક પંડ્યા બહાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટૂર્નામેન્ટની શરૂૂઆત કરશે. પરંતુ…
View More મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, IPLની પ્રથમ મેચમાંથી હાર્દિક પંડ્યા બહારIPL-2025નો પ્રારંભ 21 માર્ચથી, કોલકાતા-હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ
IPL 2025ની શરુઆત 21 માર્ચથી થવાની છે. ટૂર્નામેન્ટના શેડ્યૂલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનનું…
View More IPL-2025નો પ્રારંભ 21 માર્ચથી, કોલકાતા-હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચIPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવ
ભારતનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ઉમેશને ગુજરાત ટાઇટન્સે 2024માં 5.80 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. તેણે…
View More IPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવતેંડુલકરના પુત્ર અર્જુનને કોઇ ખરીદનાર ના મળ્યો
મુંબઇએ ગત સિઝનમાં ડેબ્યુની તક આપી હતી મુંબઈ ઈન્ડિયન્સ માટે 3 સિઝન રમી ચૂકેલા ગોવાના ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરને IPL2025માં કોઈ ખરીદનાર મળ્યો નથી. જ્યારે…
View More તેંડુલકરના પુત્ર અર્જુનને કોઇ ખરીદનાર ના મળ્યોહરાજીના પ્રથમ દિવસે ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, પડિક્કલ અનસોલ્ડ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરને પ્રથમ દિવસે સૌથી મોટો આંચકો…
View More હરાજીના પ્રથમ દિવસે ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, પડિક્કલ અનસોલ્ડIPLમાં હરરાજી કરનાર મલ્લિકા સાગર કરોડો રૂપીયાની માલિક
આઇપીએલ 2025 મેગા ઓક્શન માટે કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે. દરેક ક્રિકેટ ફેન્સની નજર હવે આ મેગા ઈવેન્ટ પર અટકેલી છે. જેમાં 574 ખેલાડીઓ પર…
View More IPLમાં હરરાજી કરનાર મલ્લિકા સાગર કરોડો રૂપીયાની માલિક