ગુજરાત3 months ago
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની રન-વે પાસેની 15 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડી
પહેલા વરસાદમાં કેનોપી અને હવે દીવાલ ધરાશાયી થયા બાંધકામની ગુણવત્તા સામે સવાલો રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક વર્ષમાં જ વિવાદમાં આવી ગયું છે. પ્રથમ વરસાદે એરપોર્ટની કેનોપી...