રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ ચાર મિનિટના આ ટ્રેલરમાં માત્ર રામ, સીતા અને રાવણની…
View More 4 મિનિટના ‘રામાયણ’ ટ્રેલરે મચાવી ધૂમ, ભવ્ય અંદાજમાં સામે આવ્યા આ મુખ્ય પાત્રોindia
ભારતીય ટીમને મોટો ઝટકો! અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ચાહકો માટે એક ભાવુક અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.…
View More ભારતીય ટીમને મોટો ઝટકો! અજિંક્ય રહાણેએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધોએક ધર્મના લોકો સામે પગલું: તડીપારનો આદેશ રદ કરતી કોર્ટ
બોમ્બે હાઈકોર્ટે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) ના બે પદાધિકારીઓને તડીપાર કરવાના મુંબઈ પોલીસના આદેશોને રદ કર્યા છે, આ પગલાને “સંપૂર્ણપણે ગેરકાયદેસર” અને “કઠોર”…
View More એક ધર્મના લોકો સામે પગલું: તડીપારનો આદેશ રદ કરતી કોર્ટભોપાલમાં મગને ટેકાના ભાવે ખરીદીની માગ સામે ખેડૂતોના સાવરકર સેતુ પાસે ધામા
મધ્યપ્રદેશમાં ખેડૂતોનું આંદોલન, લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર સમગ્ર મૂંગ પાકની ખરીદીની માંગણી સાથે, તીવ્ર બન્યું છે. નર્મદાપુરમથી ભોપાલ સુધી કૂચ કરનારા ખેડૂતોએ રાજધાનીમાં સાવરકર…
View More ભોપાલમાં મગને ટેકાના ભાવે ખરીદીની માગ સામે ખેડૂતોના સાવરકર સેતુ પાસે ધામાસીપીએમની ઓફિસમાં વિદ્યાર્થી નેતાની ધરપકડ માટે પોલીસ ઘુસી: નડ્ડાએ સામાન્ય બાબત ગણાવી
લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા આજે ફરી શરૂ થઈ એ પહેલા આજે કાર્યવાહી શરૂૂ થતાં જ વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો. હંગામાને કારણે, ગૃહની…
View More સીપીએમની ઓફિસમાં વિદ્યાર્થી નેતાની ધરપકડ માટે પોલીસ ઘુસી: નડ્ડાએ સામાન્ય બાબત ગણાવીપોસ્ટ વિભાગે ડોક્યુમેન્ટ અને પાર્સલની વ્યાખ્યા સ્પષ્ટ કરી
ગ્રાહકોને ઉંચા પાર્સલ દર ચૂકવવામાંથી મળશે મુક્તિ, 1 ઓગસ્ટથી નવા નિયમો અમલમાં જો તમે પણ અવારનવાર પોસ્ટ ઓફિસ દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાગળો, ચિઠ્ઠીઓ કે પાર્સલ…
View More પોસ્ટ વિભાગે ડોક્યુમેન્ટ અને પાર્સલની વ્યાખ્યા સ્પષ્ટ કરીકર્ણાટકમાં 7000થી વધુ છાત્રો HIV પોઝિટિવ મળતા હાહાકાર
કર્ણાટકમાં 18થી 25 વર્ષની વયના 7,000થી વધુ વિદ્યાર્થીઓ તાજેતરમાં HIV પોઝિટિવ મળ્યા છે. આ ચિંતાજનક આંકડા પછી રાજ્ય સરકારે તમામ સરકારી, સહાયિત અને ખાનગી કોલેજોમાં…
View More કર્ણાટકમાં 7000થી વધુ છાત્રો HIV પોઝિટિવ મળતા હાહાકારકોકરોચ આંદોલન સંબંધી ભ્રામક ક્ધટેન્ટ હટાવવા સોશિયલ મીડિયાને આદેશ
દિલ્હીમાં ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને ઉપદ્રવ અંગે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે માહોલ બગાડવા અને ભ્રામક માહિતી ફેલાવવા…
View More કોકરોચ આંદોલન સંબંધી ભ્રામક ક્ધટેન્ટ હટાવવા સોશિયલ મીડિયાને આદેશદિલ્હીમાં પેલેટ ગનનો ઉપયોગ નિયમ મુજબ થયો: CRPFનો રિપોર્ટ
20 જુલાઈએ NEET પેપર લીક સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે CRPF ના એનાલિસિસ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર,…
View More દિલ્હીમાં પેલેટ ગનનો ઉપયોગ નિયમ મુજબ થયો: CRPFનો રિપોર્ટઅવસાનના બે વર્ષ બાદ કોલસા કૌભાંડમાં ડો.મનમોહનસિંહને ક્લિનચીટ
સુપ્રીમ કોર્ટે મૃત્યુ પામ્યા બે વર્ષ બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કોલ બ્લોક સ્કેમ કેસમાં ક્લીન ચિટ આપી છે. સુપ્રીમ કોર્ટના વિશેષ ન્યાયાધીશે સમન્સના આદેશને…
View More અવસાનના બે વર્ષ બાદ કોલસા કૌભાંડમાં ડો.મનમોહનસિંહને ક્લિનચીટ