બોલિવૂડ સ્ટાર્સની એક્ટિંગ અને ફિલ્મોની સાથે સાથે તેમની ફીને લઈને પણ ઘણી વાર ચર્ચાઓ થતી રહે છે. લીડ એક્ટરને લીડ એક્ટ્રેસ કરતા હંમેશા વધારે ફી આપવામાં...
29 નવેમ્બરે સિનેમાગૃહોમાં જોવા મળશે પોપ્યુલરિટીના એક સર્વે મુજબ દુનિયામાં લગભગ સવાત્રણ અબજ ફેન ધરાવતા શાહરુખ ખાનના જપાનમાં રહેતા ચાહકો માટે ગુડ ન્યુઝ છે. ગયા વર્ષે...
સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ 18 આ દિવસોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ચાહકો આ શો શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ...
‘હેરા ફેરી’ બોલિવૂડની ખૂબ જ લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2000માં આવ્યો હતો અને 2006માં મેકર્સ બીજા ભાગને ‘ફિર હેરા ફેરી’ નામથી...
પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂકી ગયા Diamond leaguage 2024 માં પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂક ગયા હતાં. ગયયફિષ ઈવજ્ઞાફિ એ ઉશફળજ્ઞક્ષમ કયફલીય...
રાજનીતિ કેરિયરમાં ધ્યાન આપશે સાઉથ ફિલ્મના સુપરસ્ટાર થલાપતિ વિજય હવે ફિલ્મો દુનિયામાં નજર આવશે નહિ. અભિનેતાએ ફિલ્મ લાઈન છોડવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાહેરાત ખુબ...
‘હીરામંડી’ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ મિત્રો અને પરિવારજનોની હાજરીમાં સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા. અભિનેત્રીએ પોતાના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું, ‘તમે મારો સૂર્ય,...
હાલ જૂની ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન 13 સપ્ટેમ્બરના રોજ 6 વર્ષ જૂની હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે....
દીપિકા પાદુકોણે હાલમાં જ તેના પ્રથમ સંતાન તરીકે પુત્રીને જન્મ આપ્યો છે. જે બાદ દેશભરમાંથી તેમને શુભકામનાઓ મોકલવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો...
આગ્રાના એડવોકેટે સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી ફિલ્મ અભિનેત્રી અને મંડીથીસાંસદ કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. જેમાં કેટલાક નિવેદનો મોટો વિવાદ ઉભો કરે...