ભારત ફકત શસ્ત્રોની પૂજા જ નથી કરતું, સમય આવ્યે તેનો ઉપયોગ કરતાં જાણે છે: ભૂજમાં શસ્ત્રપૂજન પછી જવાનોને સંબોધન દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા સમારોહ પહેલાં…
View More કરાચીનો રસ્તો સરક્રીકથી પસાર થાય છે: રાજનાથનો રણટંકારindia
સિરાજ-બુમરાહ છવાયા, પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝ 162 રનમાં ઓલ આઉટ
સિરાજે ચાર, બુમરાહે ત્રણ, કુલદીપ યાદવે બે અને સુંદરે એક વિકેટ ઝડપી, તેજનારીરનો વિન્ડિઝ ઇલેવનમાં સમાવેશ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની…
View More સિરાજ-બુમરાહ છવાયા, પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝ 162 રનમાં ઓલ આઉટત્રણ સિસ્ટમ એકસાથે ટકરાશે: પાંચ દિવસ ભારે
બંગાળની ખાડીનું લો-પ્રેસર વાવાઝોડામાં ફેરવાઇ આજે રાતે ઓડિશા-આંધ્રના કિનારે ટકરાશે, અરબી સમુદ્રમાં લો-પ્રેસર ગુજરાત કિનારા તરફ આગળ વધ્યું: ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બંગાળની ખાડીમાં…
View More ત્રણ સિસ્ટમ એકસાથે ટકરાશે: પાંચ દિવસ ભારેરશિયાએ ભારતને આપ્યો દગો! પાકિસ્તાનને આપશે ફાઈટર જેટ એન્જિન
એક તરફ રશિયા ભારત સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ, તે પાકિસ્તાન સાથે પણ હાથ મિલાવી રહ્યું છે.…
View More રશિયાએ ભારતને આપ્યો દગો! પાકિસ્તાનને આપશે ફાઈટર જેટ એન્જિનકોમેડિયન મુનવ્વર ફારુકીની સોપારી લેનાર 2 શૂટર્સની ધરપકડ, ફાયરિંગમાં ગેંગસ્ટરો ઘાયલ
આજે (૩ ઓક્ટોબર) જૈતપુર-કાલિંડી કુંજ રોડ પર ગોળીબાર બાદ રોહિત ગોદારા, ગોલ્ડી બ્રાર અને વીરેન્દ્ર ચરણ ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.…
View More કોમેડિયન મુનવ્વર ફારુકીની સોપારી લેનાર 2 શૂટર્સની ધરપકડ, ફાયરિંગમાં ગેંગસ્ટરો ઘાયલઓટો ક્ષેત્ર ટોપ ગિયરમાં; વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો
GST દરમાં ઘટાડાથી બૂસ્ટર ડોઝ: રોયલ એનફિલ્ડના વેચાણમાં 43% અને ટાટા મોટર્સ પેસેન્જર વાહનમાં 47%નો વધારો તહેવારોની મોસમની શરૂૂઆત અને GST 2.0 સુધારાની અસરથી સપ્ટેમ્બર…
View More ઓટો ક્ષેત્ર ટોપ ગિયરમાં; વેચાણમાં રેકોર્ડબ્રેક વધારોસ્ટુડન્ટ ઓફ ધ યર ફેમ વિશાલ બ્રહ્માની 40 કરોડના ડ્રગ સાથે ઝડપાયો
નાઇજિરિયન ગેંગ દ્વારા ફસાવાયા હોવાનો દાવો ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2માં સમ્રાટ નામના કોલેજ સ્ટુડન્ટનું પાત્ર ભજવનાર…
View More સ્ટુડન્ટ ઓફ ધ યર ફેમ વિશાલ બ્રહ્માની 40 કરોડના ડ્રગ સાથે ઝડપાયોહોબાળો થતાં CJIની માતા સંઘના કાર્યક્રમમાં હાજર નહીં રહે
કમલાતાઇનો દાવો, અમે આંબેડકરની વિચારધારા અનુસાર જીવ્યા છીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈની માતા કમલતાઈ ગવઈએ બુધવારે કહ્યું કે તેઓ 5 ઓક્ટોબરના રોજ…
View More હોબાળો થતાં CJIની માતા સંઘના કાર્યક્રમમાં હાજર નહીં રહેપદ્મવિજેતા શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાનું નિધન
2014ની ચૂંટણીમાં સદ્ગત મોદીના નામાંકનમાં પ્રસ્તાવક હતા પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે સવારે 4:15 વાગ્યે 91 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા…
View More પદ્મવિજેતા શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાનું નિધનરશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે ભારત સામે અમેરિકા સહિત G-7 દેશો મેદાને
અમેરિકી પહેલ પછી ધનિક દેશો સંયુક્ત કાર્યવાહી કરવાની ફિરાકમાં સાત દેશોનો સમૂહ જી-7 રશિયા પાસેથી ઓઈલની ખરીદી અંગે મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ…
View More રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે ભારત સામે અમેરિકા સહિત G-7 દેશો મેદાને