આજે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. ચાહકો તેમના જન્મદિવસ પર તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ પર મોટી સંખ્યામાં…
View More અમિતાભ બચ્ચનનો આજે ૮૩મો જન્મદિવસ: ઘરની બહાર ભવ્ય ઉત્સવ જેવો માહોલ, હજારો લોકો જલસાની બહાર એકઠા થયાindia
આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચ
ભારતના પ્રથમ પાંચ બેટરોની નિષ્ફળતા ભારતને સતાવી રહી છે ભારત આ મેચ જીતશે તો સેમિ ફાઇનલનો પ્રવેશ નિશ્ર્વિત થઇ શકે છે આવતીકાલે રવિવારે ભારત ઓસ્ટ્રેલિયાની…
View More આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચમનને સમજવું એ જ જીવનની સાચી બુદ્ધિ
દરેક વ્યક્તિ જો પોતાનું મન સ્વસ્થ રાખે તો આખો સમાજ સ્વસ્થ બને છે. માનસિક સ્વસ્થ હોવું એટલે મનની શાંતિ, જીવનનાં દરેક પડાવમાં સકારાત્મક દ્દષ્ટિકોણ ઉપરાંત…
View More મનને સમજવું એ જ જીવનની સાચી બુદ્ધિરિતિક રોશનની OTTની દુનિયામાં એન્ટ્રી, સ્ટોર્મ સિરીઝથી કરશે ડેબ્યૂ
બોલીવૂડના સુપરસ્ટાર રિતિક રોશન હવે OTT જગતમાં પણ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જોકે, આ ડેબ્યૂ એક્ટર તરીકે નહીં, પણ પ્રોડ્યુસર તરીકે હશે. રિતિક…
View More રિતિક રોશનની OTTની દુનિયામાં એન્ટ્રી, સ્ટોર્મ સિરીઝથી કરશે ડેબ્યૂહદ થઇ ગઇ, નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધા
ટ્રોફીને ખસેડવામાં ન આવે તેવી સૂચના પણ સ્ટાફને આપી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી ફરી એકવાર વિવાદમાં…
View More હદ થઇ ગઇ, નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધાહરિયાણાના આઇપીએસ અધિકારીની સ્યુસાઇડ નોટમાં વર્ણવાયેલી આપવીતી સાચી હોય તો ખૂબ શરમજનક
હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી વાય . પૂરણ કુમારની આત્મહત્યાએ ખળળભાટ મચાવ્યો છે. પૂરણ કુમારનાં આઈએએસ અધિકારી પત્ની અમનીત કૌર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે સત્તાવાર…
View More હરિયાણાના આઇપીએસ અધિકારીની સ્યુસાઇડ નોટમાં વર્ણવાયેલી આપવીતી સાચી હોય તો ખૂબ શરમજનકવેસ્ટ ઇન્ડિઝમાંથી ફેક પાસપોર્ટ સાથે પાંચ ગુજરાતી ઝડપાયા
ખતરનાક વોટર ચેનલ મારફત અમેરિકામાં ઘુસણખોરી માટે આવ્યાની શંકા, મોટી રકમનો દંડ ફટકારાયો ફેક પાસપોર્ટ પર વેસ્ટ ઈન્ડિઝમાં આવેલા ગ્રેનેડા નામના દેશમાં લેન્ડ થયેલા પાંચ…
View More વેસ્ટ ઇન્ડિઝમાંથી ફેક પાસપોર્ટ સાથે પાંચ ગુજરાતી ઝડપાયાઅનિલ અંબાણીના ગ્રુપ સામે EDની સૌથી મોટી કાર્યવાહી, મની લોન્ડ્રિંગ કેસમાં CFO અશોક પાલની ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ પાવર લિમિટેડના CFO અશોક કુમાર પાલની ધરપકડ કરી છે. આ ધરપકડ નકલી બેંક ગેરંટી કેસમાં મની લોન્ડરિંગના આરોપસર કરવામાં આવી…
View More અનિલ અંબાણીના ગ્રુપ સામે EDની સૌથી મોટી કાર્યવાહી, મની લોન્ડ્રિંગ કેસમાં CFO અશોક પાલની ધરપકડIPL-2026ની હરાજી તા.13થી 15 ડિસેમ્બર દરમિયાન
2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની હરાજી માટેની તારીખ લગભગ નિશ્ચિત છે. અહેવાલો સૂચવે છે કે હરાજી 13 થી 15 ડિસેમ્બરની વચ્ચે થવાની સંભાવના છે.…
View More IPL-2026ની હરાજી તા.13થી 15 ડિસેમ્બર દરમિયાનનિવૃત્ત એન્જિનિયરને ત્યાંથી 3 કરોડના સોના-ચાંદી ઝડપાયા
રાજધાની ભોપાલમાં એક નિવૃત્ત એન્જિનિયરના ઘરે દરોડા પાડવામાં આવ્યાં, ભ્રષ્ટાચાર વિરોધી લોકાયુક્તે નિવૃત્ત જાહેર બાંધકામ વિભાગ (PWD) ના મુખ્ય ઇજનેર જીપી મહેરાના નિવાસસ્થાને દરોડા પાડ્યાં…
View More નિવૃત્ત એન્જિનિયરને ત્યાંથી 3 કરોડના સોના-ચાંદી ઝડપાયા