ફ્લાઇંગ કિસ આપવી એ જાતીય સતામણી માટેના હાવભાવ હોવાનું ગણીને સ્પેશ્યલ કોર્ટે એક પુરુષને 3 વર્ષની જેલની સજા કરી હતી અને 3000 રૂૂપિયાનો દંડ ફટકાર્યો…
View More ફલાઇંગ કિસ જાતીય સતામણી છે અદાલતે ફટકારી 3 વર્ષની જેલindia
હૈદ્રાબાદમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને ચાકુની અણીએ દારૂ પીવડાવી ગેંગરેપ
હૈદરાબાદમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નરસિંગી વિસ્તારમાંથી લાપતા થયેલી 8માં ધોરણની વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની…
View More હૈદ્રાબાદમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને ચાકુની અણીએ દારૂ પીવડાવી ગેંગરેપહૈદરાબાદની બિરયાની રેસ્ટોરન્ટ દ્વારા રૂા.70 હજાર કરોડનું આવકવેરા કૌભાંડ
હૈદરાબાદમાં ખાદ્ય અને પીણા ઉદ્યોગમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આવકવેરા વિભાગના હૈદરાબાદ આવકવેરા તપાસ યૂનિટે બિરયાની રેસ્ટોરન્ટ ચેઇનની સંપૂર્ણ તપાસ દ્વારા દેશભરમાં હજારો કરોડ…
View More હૈદરાબાદની બિરયાની રેસ્ટોરન્ટ દ્વારા રૂા.70 હજાર કરોડનું આવકવેરા કૌભાંડઈરાન અને અમેરિકા યુદ્ધને બ્રેક લાગતા સોના-ચાંદી અને શેરબજારમાં તેજી
ગઈકાલે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટના કડાકા જોવા મળ્યા બાદ આજે શેર બજારમાં સુધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં સવારથી જ પોઝિટિવ ટોનના સંકેતો મળ્યા હતા અને…
View More ઈરાન અને અમેરિકા યુદ્ધને બ્રેક લાગતા સોના-ચાંદી અને શેરબજારમાં તેજીAI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEO
દિલ્લીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી ‘AI ઈમ્પેક્ટ સમિટ’ આજે હંગામો મચ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર…
View More AI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEOઆ સમિટ પૂરી થવા દો પછીથી ગલગોટિયાનો વારો: પાસવાન
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં ચીની રોબોટિક ડોગને પોતાનું સંશોધન ગણાવનાર ગલગોટિયા યુનિવર્સિટીની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ ઘટનાને મોટી ચૂક ગણાવી સમિટ…
View More આ સમિટ પૂરી થવા દો પછીથી ગલગોટિયાનો વારો: પાસવાનરાહુલ સહિત 25 સાંસદોને ગોળી મારવાનું કહેનારા શખ્સની ધરપકડ
આરએસએસ અને કરણીસેના પરના આરોપો સંબંધિત સંસ્થાઓએ નકાર્યા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ગોળી મારવાની ધમકી આપનાર રાજ સિંહ…
View More રાહુલ સહિત 25 સાંસદોને ગોળી મારવાનું કહેનારા શખ્સની ધરપકડફૂટબોલ રમતા મેઘાલયના સાંસદ હાર્ટએટેકથી ઢળી પડ્યા
સમયસર સારવાર ન મળતા આખરે મૃત્યુ: રિકિ સિંગકોન દિગ્ગજ નેતા હતા મેઘાલયના રાજકારણ માટે આજે અમંગળ સમાચાર સામે આવ્યા છે. શિલોંગના લોકપ્રિય સાંસદ રિકી એ.…
View More ફૂટબોલ રમતા મેઘાલયના સાંસદ હાર્ટએટેકથી ઢળી પડ્યામધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલી
શિવાજી જયંતી અને દુર્ગા મંદિરમાં પૂજા દરમિયાન પથ્થરમારો, સૂત્રોચ્ચાર થયા દેશભરના ત્રણ રાજ્યોમાં ત્રણ અલગ અલગ સ્થળોએથી કોમી તણાવના અહેવાલો સામે આવ્યા છે. દુર્ગા મંદિર…
View More મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોમી તંગદિલીMPમાં મધમાખીના 50 ડંખથી અમ્પાયરનું મોત
મધ્ય પ્રદેશના એક ક્રિકેટ મેદાન પર મોટી ટ્રેજેડી થઈ ગઈ જેમાં અન્ડર-13 લીગની એક મેચ દરમ્યાન અસંખ્ય મધમાખીઓએ આક્રમણ કરતા અમ્પાયરનું મૃત્યુ નીપજ્યું હતું. ગઇકાલે…
View More MPમાં મધમાખીના 50 ડંખથી અમ્પાયરનું મોત