જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે વાદળ ફાટવાની ઘટના: હિમાચલમાં 49 રસ્તાઓ બંધ: ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઇવે પણ બંધ હિમાચલમાં ચોમાસાના આગમનથી લોકો માટે રાહત અને મુશ્કેલીઓ બંને…
View More પહાડી રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી હિમાચલમાં 9નાં મોતindia
રણવીર સિંહની ‘પ્રલય’નું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થશે
રણવીર સિંહની ફિલ્મ ’પ્રલય’ ફિલ્મનું શૂટિંગ હવે ઓગસ્ટને બદલે સપ્ટેમ્બર 2026થી શરૂૂ થશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થવાનું છે, જ્યાં હાલમાં પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી…
View More રણવીર સિંહની ‘પ્રલય’નું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થશેરવિવારે ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધને બંધાશે અભિનેતા આમિર ખાન
થોડા સમય પહેલા જ એ વાત સામે આવી હતી કે જુલાઈ મહિનામાં આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે.…
View More રવિવારે ગૌરી સ્પ્રેટ સાથે લગ્નના બંધને બંધાશે અભિનેતા આમિર ખાનવૈભવ આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરશે તો બેટિંગ ઓર્ડર બદલાશે
સંજુ સેમસનને નંબર-3 પર મોકલવામાં આવી શકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની રોમાંચક ટી-20 શ્રેણી હવે તેના બીજા મુકાબલા તરફ આગળ વધી રહી છે. ભારતીય ટીમ…
View More વૈભવ આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરશે તો બેટિંગ ઓર્ડર બદલાશેવિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ODIમાં રમવા ફિટ, 14મીએ મેદાનમાં ઉતરશે
સંજય બાંગર સાથે પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ વિરાટ કોહલી જાન્યુઆરી 2026 થી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો નથી. તે છેલ્લે ન્યૂઝીલેન્ડ સામેની ઓડીઆઇમાં જોવા મળ્યો…
View More વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ODIમાં રમવા ફિટ, 14મીએ મેદાનમાં ઉતરશેરાહુલ દ્રવિડના પુત્ર સમિતની 43 બોલમાં 70 રનની ઈનિંગ
મહારાજા ટ્રોફીમાં ‘ધ વોલ’ની યાદ અપાવી ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન, પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાજા ટ્રોફી…
View More રાહુલ દ્રવિડના પુત્ર સમિતની 43 બોલમાં 70 રનની ઈનિંગઓગસ્ટમાં શ્રીલંકા સાથે ટેસ્ટ સિરીઝ રમશે ટીમ ઇન્ડિયા, શેડ્યૂલ જાહેર
2022 બાદ ભારતની શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં ટેસ્ટ સીરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. BCCI એ ગુરુવારે (02…
View More ઓગસ્ટમાં શ્રીલંકા સાથે ટેસ્ટ સિરીઝ રમશે ટીમ ઇન્ડિયા, શેડ્યૂલ જાહેરટીમમાં સામેલ કરાયા છતાં વૈભવને બેસાડી રાખ્યો, હવે તો તક આપો
વૈભવ સૂર્યવંશીને ભારતની ટી-20 ટીમમાં પસંદ કરાયો ત્યારે સૌને આશા હતી કે, વૈભવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં કરેલી આતશબાજી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જોવા મળશે.…
View More ટીમમાં સામેલ કરાયા છતાં વૈભવને બેસાડી રાખ્યો, હવે તો તક આપોશેર બજારમાં સતત ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 625 અને નિફ્ટીમાં 175 અંકનો વધારો
ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે તેજી સાથે જોવા મળી રહ્યો છે આજે સવારથી જ નિફ્ટી અને સેન્સેક્સમાં જોરદાર ખરીદીનો માહોલ જોવા મળતા તમામ સેક્ટરમાં…
View More શેર બજારમાં સતત ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 625 અને નિફ્ટીમાં 175 અંકનો વધારોIT કંપની કેપજેમીનીના ઘોડિયાઘરમાં વોશિંગમશીનના ટબમાંથી બાળકો મળ્યા
બેંગલુરુમાં કેપજેમિની ટેક્નોલોજી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ કેમ્પસમાં કાર્યરત ડેકેર (ક્રેચ) સેન્ટરમાં કથિત હુમલો, ધાકધમકી અને નાના બાળકો સાથે ક્રૂર વર્તનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બેંગલુરુ…
View More IT કંપની કેપજેમીનીના ઘોડિયાઘરમાં વોશિંગમશીનના ટબમાંથી બાળકો મળ્યા