રણવીર સિંહના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રણવીર સિંહની મોસ્ટ અવેટેડ એક્શન ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ના ટ્રેલરની નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત…
View More થઈ જાવ તૈયાર..આ તારીખે રિલીઝ થશે ‘ધુરંધર 2’નું ધમાકેદાર ટ્રેલર, રણવીર સિંહે કરી જાહેરાતRanveer SIngh
રણવીરસિંહને ધમકી આપનારા બોકસર માટે લુક આઉટ નોટિસ
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હેરી બોક્સરે ₹10 કરોડની ખંડણી માંગી હતી. હવે આ મામલે મુંબઈ પોલીસે કડક કાર્યવાહી કરતા ગેંગસ્ટરના…
View More રણવીરસિંહને ધમકી આપનારા બોકસર માટે લુક આઉટ નોટિસધૂરંધર-2 રિલીઝ પહેલાં જ રણવીર સિંહને મળી ધમકી
વોટ્સએપ પર ધમકી મળતાં ઘરની બહાર સુરક્ષામાં વધારો બોલિવૂડ અભિનેતા અંગે એક ગંભીર ઘટના સામે આવી છે. તેમની આગામી ફિલ્મ ધુરંધર 2 ની રિલીઝ પહેલા…
View More ધૂરંધર-2 રિલીઝ પહેલાં જ રણવીર સિંહને મળી ધમકી‘યે નયા હિન્દુસ્તાન હૈ…’, Dhurandhar 2નું ઘમાકેદાર ટીઝર રીલીઝ, જુઓ રણવીરનો ખતરનાક અવતાર
આખરે! આતુરતાનો અંત આવ્યો…’ધૂરંધર 2’નું ટીઝર આજે રિલીઝ થયું છે. આજે ફિલ્મના મેકર્સ અને રણવીર સિંહ દ્વરા પહેલા પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું અને…
View More ‘યે નયા હિન્દુસ્તાન હૈ…’, Dhurandhar 2નું ઘમાકેદાર ટીઝર રીલીઝ, જુઓ રણવીરનો ખતરનાક અવતારકાંતારા ફેમ દૈવાના અપમાન બદલ રણવીર સિંહ સામે FIR
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ બેંગલુરુમાં હિન્દુ ધાર્મિક લાગણીઓ દુભાવવા અને કર્ણાટકની પ્રાચીન ’ચાવુંડી દૈવા’ પરંપરાનું અપમાન કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવી છે. વકીલ પ્રશાંત…
View More કાંતારા ફેમ દૈવાના અપમાન બદલ રણવીર સિંહ સામે FIRરણવીર સિંહને ચામુંડા માતાજીને ભૂત કહેવું ભારે પડ્યું!! ‘કંતારા’ની દેવીની નકલ કર્યા એક્ટરે હાથ જોડીને માફી માંગી
હિન્દુ જનજાગૃતિ સમિતિ (HJS)એ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય…
View More રણવીર સિંહને ચામુંડા માતાજીને ભૂત કહેવું ભારે પડ્યું!! ‘કંતારા’ની દેવીની નકલ કર્યા એક્ટરે હાથ જોડીને માફી માંગીસંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહના સ્થાને રણબીર કપૂર
વૈભવી અને ઝાકઝમાળભરી ફિલ્મના સેટ અને કાલ્પનિક દુનિયા સમાન ફિલ્મ સર્જવા જાણીતા મેકર સંજય લીલા ભણસાલી માટે ‘બૈજુ બાવરા’ ફિલ્મ એક ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે.…
View More સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહના સ્થાને રણબીર કપૂર“ઘાયલ હૂં ઇસલિયે ઘાતક હૂં” ધુરંધરના કાતીલ ફર્સ્ટ લૂકમાં રણવીર સિંહ છવાયો
અભિનેતા રણવીર સિંહે પોતાના જન્મદિન પર ચાહકોને જોરદાર સરપ્રાઇઝ આપી છે. રણવીરની આવનાર ફિલ્મ ધુરંધર નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. લાંબા વાળ, સિગરેટનો…
View More “ઘાયલ હૂં ઇસલિયે ઘાતક હૂં” ધુરંધરના કાતીલ ફર્સ્ટ લૂકમાં રણવીર સિંહ છવાયો