ભારે વરસાદને કારણે પૂર અને અનેક ભૂસ્ખલન બાદ દક્ષિણ-પૂર્વીય બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. મોટાભાગના મૃત્યુ જુઈઝ ડી ફોરા…
View More ભારે વરસાદ, પ્રલય, ભૂસ્ખલનમાં બ્રાઝિલના 25 લોકો માર્યા ગયાlandslides
લંકામાં ‘દિત્વાહ’નો કહેર, પૂર-ભૂસ્ખલનમાં 56નાં મોત
21 લોકો લાપતા, 600થી વધુ ઘરોને નુકસાન: ટ્રેનો-રસ્તાઓ બંધ, શાળાઓમાં રજા જાહેર બંગાળની ખાડીમાં ઉદભવેલા દિત્વાહ નામના ચક્રવાતે શ્રીલંકામાં કહેર મચાવ્યો છે. દેશભરમાં પૂર અને…
View More લંકામાં ‘દિત્વાહ’નો કહેર, પૂર-ભૂસ્ખલનમાં 56નાં મોતપૂર્વોત્તર રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી 34નાં મોત
આસામના 19 જિલ્લામાં 3.64 લાખ લોકો પ્રભાવિત; રાહતકાર્ય માટે એરફોર્સ અને સેના ઉતારાઇ, અનેક ઘરો-રસ્તા તૂટી ગયા; હજારો લોકોને રાહત શિબિરમાં ખસેડાયા દેશના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં…
View More પૂર્વોત્તર રાજ્યોમાં પૂર-ભૂસ્ખલનથી 34નાં મોતભારે વરસાદ, ભુસ્ખલનના કાણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા: ટ્રાવેલ પરમિટ રદ
ઉત્તરીય સિક્કિમમાં ભારે મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર…
View More ભારે વરસાદ, ભુસ્ખલનના કાણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા: ટ્રાવેલ પરમિટ રદ