મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 માટે નવા કોચિંગ ગ્રુપની નિમણૂકની જાહેરાત કરી છે. હેડ કોચ કાયરન પોલાર્ડના કોચિંગ સ્ટાફમાં રોબિન ઉથપ્પા બેટિંગ કોચ,…
View More મુંબઇ ઇન્ડિયન્સમાં રોબિન બેટિંગ અને મિચલ બોલિંગ કોચ તરીકે સામેલindia
T-20માં 300 વિકેટ અને 3000 રન પૂરા કર્યા અક્ષરે
આવી સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચ દરમિયાન અક્ષરે ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલનને આઉટ કરીને તેની T20 કારકિર્દીની 300મી વિકેટ…
View More T-20માં 300 વિકેટ અને 3000 રન પૂરા કર્યા અક્ષરેપાન મસાલા જાહેરાત વિવાદમાં અજય દેવગન પહોંચ્યા બોમ્બે હાઇકોર્ટ
બોલિવૂડ અભિનેતા અજય દેવગણે ’વિમલ ઈલાયચી’ની જાહેરાતોના સંદર્ભમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (ઋઉઅ) દ્વારા પાઠવવામાં આવેલી ’શો-કોઝ નોટિસ’ સામે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. FDA…
View More પાન મસાલા જાહેરાત વિવાદમાં અજય દેવગન પહોંચ્યા બોમ્બે હાઇકોર્ટહોર્મુઝમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા ઓઇલ ટેન્કર પર હુમલો, એન્જિન રૂમમાં લાગી આગ
હોર્મુઝ વિસ્તારમાં ભારતીય ક્રૂ સભ્યોને લઈ જઈ રહેલા ઓઇલ ટેન્કર પર હુમલાની ઘટના સામે આવી છે. શુક્રવારે પનામાનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર એમટી લુઇસ-1 પર…
View More હોર્મુઝમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા ઓઇલ ટેન્કર પર હુમલો, એન્જિન રૂમમાં લાગી આગઉતરાખંડમાં હેલીકોપ્ટર ક્રેશ: 6ના મોતની આશંકા
પાંચ યાત્રી સહિતનું ચોપર ખરાબ હવામાનના કારણે ચમોલી જિલ્લામાં તુટી પડયું ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં, હાથી પહાડની પાછળ આવેલા ’ચાઈ’ ગામ નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું…
View More ઉતરાખંડમાં હેલીકોપ્ટર ક્રેશ: 6ના મોતની આશંકાસોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 4000 અને સોનુ ₹900 તૂટ્યું
શેરબજારમાં સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 100 પોઈન્ટ ઉપર ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં કડાકા બોલી રહ્યા…
View More સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, ચાંદી 4000 અને સોનુ ₹900 તૂટ્યુંBinance પર સાયબર એટેક: 5.9 અબજ ડોલરની ચોરી
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ Binance માં સંભવિત સાયબર હુમલાના સમાચાર સામે આવતા સમગ્ર ક્રિપ્ટો જગતમાં હલચલ મચી ગઈ છે. બ્લોકચેન એનાલિટિક્સ પ્લેટફોર્મ ચેનાલિસિસએ…
View More Binance પર સાયબર એટેક: 5.9 અબજ ડોલરની ચોરી210 કરોડની બેંક છેતરપિંડી કેસમાં ચંદ્ર પ્રોટેકો સામે કેસ નોંધતી CBI
CBI એ ’ચંદ્ર પ્રોટેકો લિમિટેડ’અને તેના ડિરેક્ટરો સામે 210.13 કરોડ રૂૂપિયાની કથિત બેંક છેતરપિંડી અંગે FIR નોંધી છે, જેમાં પાંચ બેંકો સામેલ છે. આ…
View More 210 કરોડની બેંક છેતરપિંડી કેસમાં ચંદ્ર પ્રોટેકો સામે કેસ નોંધતી CBIઅર્નબ નબળુ પડયું પરંતુ ઉ.ભારતમાં વરસાદનું જોર; ઉત્તરાખંડમાં હિમવર્ષા: તાપમાન ગગડયું
ગુરુવારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે તોફાન અને તેજ પવનો ફૂંકાયા હતા. ચક્રવાત ’અર્નાબ’ આંધ્રપ્રદેશના કિનારે ત્રાટક્યા બાદ નબળું પડી ગયું છે,…
View More અર્નબ નબળુ પડયું પરંતુ ઉ.ભારતમાં વરસાદનું જોર; ઉત્તરાખંડમાં હિમવર્ષા: તાપમાન ગગડયુંવન-ડે માટે ગિલ ન્યુઝિલેન્ડ પહોંચ્યો, શરૂ કરી પ્રેકટિસ
કે.એલ. રાહુલ અને ગુરનુર બ્રાર પણ સામેલ ન્યૂઝીલેન્ડ સામે ચોથી નવેમ્બરથી અહીંના ઈડન પાર્ક ખાતે શરૂૂ થઈ રહેલી પાંચ મેચની વન-ડે ક્રિકેટ શ્રેણી અગાઉ ભારતનો…
View More વન-ડે માટે ગિલ ન્યુઝિલેન્ડ પહોંચ્યો, શરૂ કરી પ્રેકટિસ