જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પરિણામો હવે પાકિસ્તાન ભોગવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ…
View More ચાલક દુશ્મને પાક.ના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો : શરીફના રોદણાindia Operation Sindoor
પાક.ઢીલુંઢફ: સંરક્ષણ પ્રધાને હાથ જોડી કહ્યું, ભારત વધુ હુમલા ન કરે તો અમે કંઈ નહીં કરીએ
પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. આ બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું…
View More પાક.ઢીલુંઢફ: સંરક્ષણ પ્રધાને હાથ જોડી કહ્યું, ભારત વધુ હુમલા ન કરે તો અમે કંઈ નહીં કરીએસંસદથી પહેલગામ સુધી છ હુમલાનો બદલો લીધો
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં 90 થી…
View More સંસદથી પહેલગામ સુધી છ હુમલાનો બદલો લીધોદેશભરમાં આતશબાજી સાથે ઉજવણી, મીઠાઈ વહેંચી
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ સમગ્ર દેશમાં દેશમાં ઉજવણીનો માહોલ છે. રાજસ્થાનમાં પણ લોકો ઉજવણી કરતા…
View More દેશભરમાં આતશબાજી સાથે ઉજવણી, મીઠાઈ વહેંચીમિશન સંકલ્પ હેઠળ છત્તીસગઢ સરહદ નજીક 15 નક્સલી ઠાર
ગત માસે પણ આ વિસ્તારમાં 3 નક્સલી માર્યા ગયા હતાં પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર…
View More મિશન સંકલ્પ હેઠળ છત્તીસગઢ સરહદ નજીક 15 નક્સલી ઠાર‘ઓપરેશન સિંદૂર’ની વિશ્ર્વ મીડિયાએ લીધી નોંધ, ચીની એજન્સીએ આતંકી શિબિરો પર હુમલો ગણાવ્યો
ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરીને અનેક આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. દુનિયાભરના મીડિયાએ ભારતે પાકિસ્તાન પર કરેલી આ એરસ્ટ્રાઇકનો રિપોર્ટ લખ્યો છે. અલગ-અલગ મીડિયાએ આને…
View More ‘ઓપરેશન સિંદૂર’ની વિશ્ર્વ મીડિયાએ લીધી નોંધ, ચીની એજન્સીએ આતંકી શિબિરો પર હુમલો ગણાવ્યોPM મોદીનો યુરોપિયન દેશોને પ્રવાસ રદ, રાજનાથને પાક.બોર્ડરે દોડાવાયા
ભારતના ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેના દ્વારા કામગીરી કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતશાહ સહિત દેશના તમામ રાજનેતાઓએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. ભારતીય સેનાના ઓપરેશન…
View More PM મોદીનો યુરોપિયન દેશોને પ્રવાસ રદ, રાજનાથને પાક.બોર્ડરે દોડાવાયાઆ તો માત્ર પ્રયોગ છે, એરસ્ટ્રાઈક બદલ સેનાને બિરદાવતા મોરારીબાપુ
પાકિસ્તાનમાં ભારતે જે મિસાઈલ એટેક કર્યો છે. તેના પર સમગ્ર દેશમાંથી પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે તેમાં કથાકાર મોરારીબાપુએ પણ પ્રતિક્રિયા આપી છે.…
View More આ તો માત્ર પ્રયોગ છે, એરસ્ટ્રાઈક બદલ સેનાને બિરદાવતા મોરારીબાપુપાકિસ્તાની ખુબસુરત એન્કર લાઈવ ટીવી પર રડી પડી
ભારતીય એર સ્ટ્રાઈકથી હર પાકિસ્તાની હેરાન છે અને લોકો જાતજાતની રીતે લાગણી પ્રગટ કરી રહ્યાં છે. એક પાકિસ્તાની એન્કરે લાઈવ ટીવીમાં કરેલું કામ ચર્ચાનું વિષય…
View More પાકિસ્તાની ખુબસુરત એન્કર લાઈવ ટીવી પર રડી પડીબે દુર્ગાઓએ આતંકીઓના સંહારની માહિતી આપી
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: વડોદરાની 35 વર્ષીય કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ભારતના સાર્વભૌમત્યનો પરિચય દુનિયાને આપ્યો પહેલગામ આતંકવાદી હુમલા…
View More બે દુર્ગાઓએ આતંકીઓના સંહારની માહિતી આપી