NEET PG પરીક્ષા 3 ઓગસ્ટે એક જ શિફટમાં લેવાશે

  સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ને 3 ઓગસ્ટ, 2025 ના રોજ NEET PG (પોસ્ટ ગ્રેજ્યુએટ) પરીક્ષા યોજવા માટે મુદત લંબાવી હતી. શરૂૂઆતમાં…

View More NEET PG પરીક્ષા 3 ઓગસ્ટે એક જ શિફટમાં લેવાશે

વડા પ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું ઉદ્ધાટન કરી જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટ

    પહેલગામ હુમલા બાદ આજે પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. અહીં તેમણે રિયાસી જિલ્લામાં બનેલા ચિનાબ પુલનું ઉદ્ઘાટન…

View More વડા પ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું ઉદ્ધાટન કરી જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટ

મેડમ Nની ભારતમાં જાસૂસી માયાજાળ

  લાહોરની ટ્રાવેલ એજન્ટે ભારતમાં 3000 જાસૂસોનું નેટવર્ક ગોઠવી લીધું પહલગામ આતંકવાદી હુમલા બાદ, દેશમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દેશની ગુપ્ત માહિતી…

View More મેડમ Nની ભારતમાં જાસૂસી માયાજાળ

દીપિકા પાદુકોણ અને હું રિક્ષા કે ટ્રેનથી ડેટ પર જતા, તેણે મને પ્રપોઝ કર્યું હતું

દીપિકા પાદુકોણ આજે સ્ટાર અભિનેત્રી છે. પરંતુ જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો ત્યારે તેને કોઈ ઓળખતું ન હતું. કરિયરના શરૂૂઆતના દિવસોમાં તે એક મોડલ તરીકે…

View More દીપિકા પાદુકોણ અને હું રિક્ષા કે ટ્રેનથી ડેટ પર જતા, તેણે મને પ્રપોઝ કર્યું હતું

સલમાન ખાનના બિગ બોસ-19 માટે સાત અભિનેત્રીઓ ચર્ચામાં

મુનમુન દત્તા, ગૌતમી કપૂર, મૂન બેનર્જી, અસિશ્ફા ખાન, અપૂર્વા મુખીજા, ડેઝી શાહ, ખુશી દુબે વધારશે બીગ બોસના ઘરનું તાપમાન ઘણા વિવાદો પછી સલમાન ખાનના રિયાલિટી…

View More સલમાન ખાનના બિગ બોસ-19 માટે સાત અભિનેત્રીઓ ચર્ચામાં

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી હવે તેંડુલકર- એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થવાની છે. પટૌડી ટ્રોફીનું નામ બદલી નાખવામાં આવ્યું હોવાના સમાચાર હોવાથી આ શ્રેણી નવા…

View More ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી હવે તેંડુલકર- એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે

જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથી

બેંગ્લુરુ દુર્ઘટના મામલે કોચ ગંભીરનું નિવેદન કોચે ગંભીરે બેંગલુરૂૂમાં બુધવારે થયેલા એક અકસ્માતમાં પર પોતાની પ્રતિક્રિયા આપી છે જ્યારે કોચ ગંભીરને સવાલ પૂછવામાં આવ્યું કે,…

View More જો તમે ભીડ કંટ્રોલ નથી કરી શકતા તો રોડ-શોની જરૂર નથી

ભારત સામે પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત

ઈંગ્લેન્ડે ભારત સામે 20 જૂનથી શરૂૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી હતી. બેન સ્ટોક્સ ટીમની કેપ્ટનશિપ કરશે. આ ટીમમાં જોશ…

View More ભારત સામે પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત

બેંગલુરુની દુર્ઘટના મામલે કર્ણાટક સરકારનું વલણ બેજવાબદારીપૂર્ણ, અસંવેદનશીલ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં મંગળવારે રાત્રે પંજાબની ટીમને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ ચેમ્પિયન બની ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુના ચાહકોની ખુશીની કોઈ સીમા નહોતી. એક જ…

View More બેંગલુરુની દુર્ઘટના મામલે કર્ણાટક સરકારનું વલણ બેજવાબદારીપૂર્ણ, અસંવેદનશીલ

RBIની મોટી જાહેરાત: રેપો રેટમાં 0.50 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને ઓટો લોન થશે સસ્તી

  આરબીઆઈ દ્વારા 50 બેઝિક પોઈન્ટનો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈની મોનીટરી પોલીસી સમિટની મીટીંગ બાદ આજે ગર્વનર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.…

View More RBIની મોટી જાહેરાત: રેપો રેટમાં 0.50 ટકાનો કર્યો ઘટાડો, હોમ અને ઓટો લોન થશે સસ્તી