મુંબઇથી બેંગકોક જતી ફલાઇટ પાંચ કલાક મોડી ઉપડી ગુજરાત મિરર, મુંબઇ તા.28 મુંબઈથી બેન્ગકોક જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2354 સવા પાંચ કલાક મોડી પડી…
View More આ જ જોવાનું બાકી હતું; એર ઇન્ડિયાની વિમાનની પાંખ નીચે પંખીએ માળો બાંધ્યોindia news
વિશ્વસ્તરે વધી રહેલું ભારતનું મહત્ત્વ
વિશ્વભરમાં રાજકારણ, અર્થતંત્ર કે ટેક્નોલોજીના જગતમાં જોવા જઈએ તો છેલ્લા દાયકામાં જ ભારતનું સ્થાન નક્કર અને અસરકારક બનતું જોવા મળ્યું છે. ભારત વિકાશશીલ દેશમાંથી…
View More વિશ્વસ્તરે વધી રહેલું ભારતનું મહત્ત્વએશિયા કપ-2025માં પાકિસ્તાન નહીં રમે? પ્રોમોમાં પાક.ની બાદબાકી
સોની સ્પોટ્ર્સના પ્રોમોમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકાના કેપ્ટનની જ તસવીર ભારતના યજમાની એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ફક્ત ત્રણ મહિના બાકી છે ત્યારે હાલમાં…
View More એશિયા કપ-2025માં પાકિસ્તાન નહીં રમે? પ્રોમોમાં પાક.ની બાદબાકીવેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ
ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝની રાષ્ટ્રીય ટીમના એક ક્રિકેટર પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, વેસ્ટ ઈન્ડિઝના એક ક્રિકેટર પર 11 મહિલાઓ…
View More વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપવિમ્બલ્ડન ચેમ્પિયનને મળશે 35 કરોડની અધધ રકમ
વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 30 જૂનથી શરૂૂ થઈ રહ્યો છે. દર વખતની જેમ વિશ્વભરના ટેનિસ ચાહકોની નજર ફરી એકવાર આ સૌથી પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ પર…
View More વિમ્બલ્ડન ચેમ્પિયનને મળશે 35 કરોડની અધધ રકમવૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ, ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે જીત
ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવીને શ્રેણીમાં…
View More વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ, ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે જીતતામિલનાડુ પછી મહારાષ્ટ્ર: હિંદી અથવા અન્ય કોઇ ભાષા લાદવાની જરૂર નથી
તામિલનાડુ પછી મહારાષ્ટ્રમાં હિંદી ભાષા લાદવાના મુદ્દે પાછી બબાલ શરૂૂ થઈ છે અને રાજકીય પક્ષો પટ્ટાબાજી પર ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મરાઠી અને અંગ્રેજી…
View More તામિલનાડુ પછી મહારાષ્ટ્ર: હિંદી અથવા અન્ય કોઇ ભાષા લાદવાની જરૂર નથી‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યું
બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. 27 જૂને મોડી રાત્રે અચાનક તેના નિધનના સમાચાર સામે આવતા જ બોલિવૂડથી લઈને ટીવી…
View More ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યુંપુરી જગન્નાથ યાત્રામાં ભારે ભીડ-ધક્કામુક્કીમાં 700થી વધુ ભક્તો ઘવાયા
વળાંક પાસે રથ અટવાઇ જતાં ભગવાન બલભદ્રના રથને ખેંચવા ઉત્સાહી ભક્તોના ધસારાથી અંધાધૂંધી 485ને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઇ: 8ની હાલત ગંભીર: પત્રકારો પર…
View More પુરી જગન્નાથ યાત્રામાં ભારે ભીડ-ધક્કામુક્કીમાં 700થી વધુ ભક્તો ઘવાયાશુભાંશુ શુક્લાનું ‘મિશન સ્પેસ’ Successful!! ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ, ડૉકિંગ પ્રક્રિયા શરૂ
ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યું છે. . આ પછી, ચારેય મહેમાનોને…
View More શુભાંશુ શુક્લાનું ‘મિશન સ્પેસ’ Successful!! ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ, ડૉકિંગ પ્રક્રિયા શરૂ