આસામના સોનિતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ટ્યૂલિપ ટી…
View More આસામમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા સાત લોકોના કરૂણ મોતindia news
LPG સિલિન્ડરમાં હવે 14.2ને બદલે માત્ર 10 કિલો ગેસ હશે
આગામી દિવસોમાં, તમને 14.2 કિલોગ્રામના ઘરેલુ કઙૠ સિલિન્ડરમાં ફક્ત 10 કિલો ગેસ મળી શકે છે. ઈરાન યુદ્ધ અને દેશમાં ઝડપથી ઘટી રહેલા કઙૠ સ્ટોકને કારણે…
View More LPG સિલિન્ડરમાં હવે 14.2ને બદલે માત્ર 10 કિલો ગેસ હશેકોરોનાની જેમ સંકટનો સામનો કરવાનો સમય: મોદી
3.75 લાખ ફસાયેલા ભારતીયોને સલામત સ્વદેશ લવાયા છે: ખેડૂતોએ ભરેલા અનાજથી અન્નનો દેશમાં પૂરતો સ્ટોક મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે.…
View More કોરોનાની જેમ સંકટનો સામનો કરવાનો સમય: મોદી‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું આ…
View More ‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધનદેશમાં સૌથી વધુ દિવસ રાજમુકુટ, મોદીનો ઇતિહાસ
પ્રજા સમર્પિત ‘રાજકિર્દી’ : મુખ્ય(મંત્રી) અને વડા(પ્રધાન) તરીકે કુલ 8931 દિવસ પૂરા કરી સક્કિમના પૂર્વ સીએમ પવનકુમારનો વિક્રમ તોડ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણમાં એક…
View More દેશમાં સૌથી વધુ દિવસ રાજમુકુટ, મોદીનો ઇતિહાસકેટલાક ન્યાયાધીશો રાજા કરતા વફાદાર હોવાની માનસિકતાથી પીડાય છે
સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાએ કહ્યું કે દેશમાં ઉતાવળી ધરપકડો પછી સજા એકથી ત્રણ ટકા જ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ રવિવારે ’વિકસિત ભારત’માં…
View More કેટલાક ન્યાયાધીશો રાજા કરતા વફાદાર હોવાની માનસિકતાથી પીડાય છેશેરબજાર ધડામ, સોના-ચાંદીમાં કડાકા, રૂપિયો નવા તળિયે
સેન્સેક્સ 1750 અંક તૂટતા 73000ની સપાટી તૂટી, નિફ્ટીએ 22700નું લેવલ પણ તોડ્યું સોનામાં 7500 અને ચાંદીમાં 16000નો ઘટાડો, ડોલર સામે રૂપિયો 94 ભણી આજે સપ્તાહના…
View More શેરબજાર ધડામ, સોના-ચાંદીમાં કડાકા, રૂપિયો નવા તળિયેશ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પાકિસ્તાન સુપર લીગને મારી લાત
રાજસ્થાન રોયલ્સમાં જોડાશે તેવી ચર્ચાઓ વિશ્વની સૌથી લોકપ્રિય ટી-20 ટુર્નામેન્ટ, ઈન્ડિયન પ્રીમિયર લીગના ઉદાહરણને અનુસરીને, પાકિસ્તાને પણ આવી જ ટી20 લીગ શરૂૂ કરી છે. આટલા…
View More શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પાકિસ્તાન સુપર લીગને મારી લાતમુશ્કેલ હશે પણ હું પ્રયાસ કરી શકું છું, રિટાયરમેન્ટ પર ‘માહી’નો જવાબ
ગઇકાલે, ચેન્નાઈ સુપર કિંગ્સે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભૂતપૂર્વ અને વર્તમાન CSK દિગ્ગજો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, ધોનીએ ખુલ્લેઆમ તેની નિવૃત્તિ…
View More મુશ્કેલ હશે પણ હું પ્રયાસ કરી શકું છું, રિટાયરમેન્ટ પર ‘માહી’નો જવાબબોક્સ ઓફિસનો ‘ધુરંધર’ બન્યો રણવીર, ત્રણ દિવસમાં કમાણી 500 કરોડને પાર
ફિલ્મે ત્રણ દિવસમાં વિશ્વભરમાં ₹501.04 કરોડની કમાણી કરી છે. વિદેશી બજારોમાં તેણે ₹96.50 કરોડની કમાણી કરી છે, જેમાં ₹339.37 કરોડનો ચોખ્ખો સંગ્રહ અને ભારતમાં ₹404.54…
View More બોક્સ ઓફિસનો ‘ધુરંધર’ બન્યો રણવીર, ત્રણ દિવસમાં કમાણી 500 કરોડને પાર