અમેરિકા તમામ દેશો સાથે સંકલન કરી ઓઇલ પરિવહન સરળ કરશે: ટ્રમ્પ યુએસ અધિકારીઓએ જર્નલને જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસની જાહેરાત આ અઠવાડિયામાં જ આવી શકે…
View More હવે ઓપરેશન હોર્મુઝ: વિશ્ર્વ દેશો માટે પેન્ટાગોન એસ્કોર્ટ મોકલશેwar news
દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, તમામ ફ્લાઇટ્સ રદ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આ યુદ્ધમાં પડોશી દેશોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ શરુ થયું ત્યારથી દુબઈ પર…
View More દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, તમામ ફ્લાઇટ્સ રદ2500 વિદ્વંસક મરીન યુદ્ધ જહાજો ખાડી તરફ રવાના કરતું અમેરિકા
ઇરાન પરના આખરી મરણતોલ ઘા કરવા પેન્ટાગોનની આગેકૂચ: અખાતી યુદ્ધ વધુ ભયાનકતાના આરે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂૂપ ધારણ કરી રહ્યું…
View More 2500 વિદ્વંસક મરીન યુદ્ધ જહાજો ખાડી તરફ રવાના કરતું અમેરિકાડર કે આગે જીત (નહિ) હૈ : હોર્મુઝ ઓળંગવા કંપનીઓને ટ્રમ્પની શીખ
ઈરાની સેનાના પતનની વાર્તા કહ્યા કરતાં અમેરિકી પ્રમુખ પાસે તેલ જહાજોની સલામતીનો પ્લાન નથી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલા…
View More ડર કે આગે જીત (નહિ) હૈ : હોર્મુઝ ઓળંગવા કંપનીઓને ટ્રમ્પની શીખહવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકાર
ઇરાની સેનાધિકારીઓએ કડક શબ્દોમાં ટ્રમ્પના આપડહાપણને વખોડ્યું: ટ્રમ્પનો સામો ધમકીઓનો મારો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કડક…
View More હવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકારજગત જમાદારની ઐસીતૈસી, લંકાએ ઈરાની યુધ્ધ જહાજને આપ્યું શરણ
શ્રીલંકાની સરકારે હિંદ મહાસાગરમાં અમેરિકન હુમલાનો શિકાર બનતા પહેલા ઈરાની જહાજને પોતાની શરણમાં લઈ લીધું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે કે તેમની…
View More જગત જમાદારની ઐસીતૈસી, લંકાએ ઈરાની યુધ્ધ જહાજને આપ્યું શરણગલ્ફમાં ફસાયેલા ભારતીયો પાસે એરલાઇન કંપનીઓની ઉઘાડી લૂંટ
દુબઇ-અબુધાબી-બહેરીન-ઇઝરાયલ સહિતના દેશોમાંથી ભારત આવવાના ભાડામાં 3થી 4 ગણો વધારો વિમાની કંપનીઓની મનમાની સામે કેન્દ્ર સરકારની વધુ એક વખત ધૃતરાષ્ટ્ર નીતિ ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે…
View More ગલ્ફમાં ફસાયેલા ભારતીયો પાસે એરલાઇન કંપનીઓની ઉઘાડી લૂંટતહેરાન નજીકના 300 ઇરાની મિસાઇલ લોન્ચરોનો નાશ કરાયો
અમેરિકાએ માર્યા ગયેલા પોતાના છ સૈનિકોમાંથી ચારની ઓળખ કરી પેન્ટાગોને ઈરાની ડ્રોન હુમલામાં માર્યા ગયેલા છ અમેરિકી સૈનિકોમાંથી ચારની ઓળખ કરી છે અને તેમના ફોટા…
View More તહેરાન નજીકના 300 ઇરાની મિસાઇલ લોન્ચરોનો નાશ કરાયોરાષ્ટ્રપતિ ટ્રમ્પને સંસદની મંજૂરી વગર હુમલાઓ ચાલુ રાખવા સત્તા
સેનેટમાં ઇરાન વિરૂધ્ધની સૈન્ય કાર્યવાહી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ ફગાવી દેવાયો અમેરિકી સેનેટે ગઇકાલે એક મહત્વપૂર્ણ બાઇપાર્ટીસન ઠરાવને નકારી દીધો, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇરાન વિરુદ્ધ…
View More રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંસદની મંજૂરી વગર હુમલાઓ ચાલુ રાખવા સત્તાપાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયા
ઇજાગ્રસ્તોનો આંકડો હજારોમાં, રોજબરોજ ઉંચે જતો મૃત્યુ આંક અમેરિકા અને ઈઝરાયલના ભયાનક હુમલામાં ઈરાનની હાલત બદતરથી પણ ખરાબ થઈ ગઈ છે. અમેરિકાના બોમ્બર વિમાનો ઈરાનના…
View More પાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયા