Vote-Vibe અને CNN-NEWS18 દ્વારા સર્વે જાહેર; વિધાનસભાની 294 બેઠકોમાંથી 194 બેઠકો TMC અને 108 બેઠકો પર BJP જીતવાની સંભાવના આવતા મહિને પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીઓ…
View More ભાજપના આંતરિક ‘ડખા’થી બંગાળમાં ફરી ખેલા હોબેindia news
યુદ્ધ અટકાવવા ભારત અને ચાર મુસ્લિમ દેશો પડદા પાછળ સક્રિય
આ પ્રયાસોના કારણે જ ટ્રમ્પે 5 દિવસનો યુદ્ધવિરામ જાહેર કર્યો અહેવાલો અનુસાર, ફક્ત ઓમાન અને તુર્કી દ્વારા જ નહીં પરંતુ ભારત અને યુએઈ દ્વારા પણ…
View More યુદ્ધ અટકાવવા ભારત અને ચાર મુસ્લિમ દેશો પડદા પાછળ સક્રિયટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગ
સેન્સેક્સમાં 1500 અંકનો ઉછાળો, સોના-ચાંદીમાં ઉંધી ચાલ યથાવત ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના એનર્જી સ્થળો પર પાંચ દિવસ સુધી અમેરિકા હુમલા નહીં કરે તેવી જાહેરાત બાદ…
View More ટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગશિવ ઠાકરે ‘ધ 50’ શોની ટ્રોફી અને 50 લાખ રોકડા જીત્યા
’ધ 50’ રિયાલિટી શોનો પ્રથમ વિજેતા શિવ ઠાકરે બન્યો છે. ફૈસલ શેખ, કૃષ્ણા શ્રોફ અને કાકાને હરાવીને તે આ શો જીતી ગયો છે. આ શોમાં…
View More શિવ ઠાકરે ‘ધ 50’ શોની ટ્રોફી અને 50 લાખ રોકડા જીત્યાઅજય દેવગન રોહિત જુગરાજ સાથે હાઈ-કોન્સેપ્ટ હોરર ફિલ્મ બનાવશે
કુમાર મંગત દ્વારા ફિલ્મ પ્રોડયુસ કરવામાં આવી રહી છે અજય દેવગન હવે ફરી એક વખત હોરર જોનરમાં પ્રવેશ કરવા તૈયાર છે, હવે તે ફિલ્મમેકર રોહિત…
View More અજય દેવગન રોહિત જુગરાજ સાથે હાઈ-કોન્સેપ્ટ હોરર ફિલ્મ બનાવશેદિલ્હી કેપિટલ્સમાં મિશેલ સ્ટાર્કના રમવા સામે શંકા
શું મિશેલ સ્ટાર્ક IPL 2026 માં રમશે? દિલ્હી કેપિટલ્સે તેના પ્રદર્શન અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને હજુ સુધી…
View More દિલ્હી કેપિટલ્સમાં મિશેલ સ્ટાર્કના રમવા સામે શંકાપ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાત
દર વર્ષે, નવી IPL સિઝન શરૂૂ થાય તે પહેલા BCCI બધી ટીમો માટે નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર કરે છે. કેટલીકવાર, ટુર્નામેન્ટ દરમિયાન નવા નિયમો…
View More પ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાતIPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થા
વિશાળ સ્ક્રીન પર ફેમિલી સાથે મફત મેચ માણી શકાશે IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂૂ થવાની છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…
View More IPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થાઆસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાં
આસામ વિધાનસભા ચૂંટણી 2026: ચૂંટણીવાળા આસામમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો આપતા, મંત્રી નંદિતા ગોર્લોસા રવિવારે મોડી રાત્રે કોંગ્રેસમાં જોડાયા. તેઓ દિમા હાસાઓના પર્વતીય જિલ્લાના હાફલોંગ…
View More આસામમાં ભાજપને ફટકો પૂર્વ પ્રધાન નંદિતા કોંગ્રેસમાંઉર્જા સંકટ ટાણે દેશમાં યુરિયા ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો
LNG પુરવઠા કટોકટી ભારત: યુએસ-ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે, હોર્મુઝમાં તણાવ ચરમસીમાએ છે, અને LNG પુરવઠામાં વિક્ષેપથી યુરિયા પ્લાન્ટ્સ પર પણ અસર પડી છે, જ્યાં ઉત્પાદન લગભગ…
View More ઉર્જા સંકટ ટાણે દેશમાં યુરિયા ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો