દક્ષિણ દિલ્હીમાં એક વરિષ્ઠ ભારતીય મહેસૂલ સેવા અધિકારીની પુત્રી પર બળાત્કાર અને હત્યા કરવાનો આરોપ લગાવતી 23 વર્ષીય ભૂતપૂર્વ ઘરેલુ સહાયકે પરિવારના વિશ્વાસનો દુરુપયોગ કરીને…
View More આંટીને બુલાયા થા: IRS અધિકારીની પુત્રીની હત્યામાં અનેક નવા ખુલાસાઓindia news
બ્લેક મેજિક અને અઘોરી પૂજાને કારણે અજિત પવારનું વિમાન પડયું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુ:ખદ મોતના મહિનાઓ બાદ હવે આ મામલે એક ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે.…
View More બ્લેક મેજિક અને અઘોરી પૂજાને કારણે અજિત પવારનું વિમાન પડયુંપંજાબમાં રૂા.145 કરોડના મ્યુનિસિપલ હવાલા કૌભાંડમાં 12 સ્થળે EDના દરોડા
“એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હરિયાણાના પંચકુલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયેલા 145 કરોડ રૂૂપિયાના મની લોન્ડરિંગકેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીની…
View More પંજાબમાં રૂા.145 કરોડના મ્યુનિસિપલ હવાલા કૌભાંડમાં 12 સ્થળે EDના દરોડાઆગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પૂર્વોત્તર ભારતમાં ઝંઝાવાતી વરસાદની આગાહી
24, 25 અને 28 એપ્રિલે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં, 24, 25, 28 અને 29 એપ્રિલે હિમાચલ પ્રદેશમાં અને 25, 26, 28 અને 29 એપ્રિલે ઉત્તરાખંડમાં વાવાઝોડા, વીજળી અને…
View More આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પૂર્વોત્તર ભારતમાં ઝંઝાવાતી વરસાદની આગાહી‘વેરાપાત્ર આવક નથી..’ એવા સર્ટીફિકેટ વિના હવે વિદેશ પ્રવાસે નહીં જઇ શકાય
વાર્ષિક રૂૂ. 4 લાખથી ઓછી એટલે કે વેરાપાત્ર આવક ન ધરાવતા કરદાતાઓએ વિદેશ પ્રવાસ કરતાં પહેલા આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ હોવાની જાણ કરતો…
View More ‘વેરાપાત્ર આવક નથી..’ એવા સર્ટીફિકેટ વિના હવે વિદેશ પ્રવાસે નહીં જઇ શકાયAAPમાંથી રાઘવ ચઢ્ઢાએ આપ્યું રાજીનામું, કહ્યું: “બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ”
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરી દીધી છે.તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો…
View More AAPમાંથી રાઘવ ચઢ્ઢાએ આપ્યું રાજીનામું, કહ્યું: “બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ”CBSE ધો.10ની દ્વિતીય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 મેથી થશે પ્રારંભ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE ) દ્વારા શિક્ષણ નીતિમાં ફેરફાર લાવીને અમલી બનાવેલી ‘ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી’ અંતર્ગત વર્ષની બીજી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત…
View More CBSE ધો.10ની દ્વિતીય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 15 મેથી થશે પ્રારંભશેરબજાર ડાઉન પણ ગુજરાતની કંપનીઓના શેરમાં લાલચોળ તેજી
છેલ્લા દોઢ મહિનામાં અદાણી જૂથના શેર 50 ટકા વધ્યા, ગુજરાત એલ્કલાઇઝ એન્ડ કેમિકલ્સ લિમીટેડનો શેર 76 ટકા વધ્યો, જયારે ઇલેકોન એન્જિનિયરિંગનો શેર 45 ટકા વધ્યો…
View More શેરબજાર ડાઉન પણ ગુજરાતની કંપનીઓના શેરમાં લાલચોળ તેજીબંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?
પ્રથમ તબક્કામાં જ ’ચમત્કારિક’ પ્રદર્શન કરતા મતદારોથી બધા રાજકીય પક્ષો ચકાચોંધ: બંગાળી મતદારોની આઝાદી પછીના ભારતમાં સૌથી ઉંચી છલાંગ: ચૂંટણી પંચે સલામ કરવી પડી, SIR…
View More બંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?ઉ.પ્રદેશમાં એક ટ્રેક્ટર પાછળ બે ટ્રોલી જોડતા પલટો ખાતાં 5નાં મોત
લખીમપુરની દુર્ઘટનામાં ઘવાયેલા 24 સવારોમાંથી 9ની હાલત ગંભીર રાજ્યના નિયમોમાં મુસાફરોને લઈ જવા માટે ટ્રેક્ટર-ટ્રોલીના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં, આવા વાહનોનો પરિવહન માટે વ્યાપકપણે…
View More ઉ.પ્રદેશમાં એક ટ્રેક્ટર પાછળ બે ટ્રોલી જોડતા પલટો ખાતાં 5નાં મોત