જૈશ-એ-મહમદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુસહિદ્દીનના 2 કેમ્પો પર ભારતીય ફાઈટર વિમાનોએ મિસાઈલો-બોમ્બ વરસાવ્યા પાકિસ્તાનના રડારમાં આવ્યા વગર 23 મિનિટ સુધી ભારતના ફાઈટર જેટે…
View More 21માંથી 9 આતંકી અડ્ડાનો ખાત્મો માત્ર ટ્રેલર, પિકચર હજુ બાકીindia attack
ઓપરેશન સિંદૂર: ઈઝરાયેલ ભારતના, તુર્કી પાક.ના ટેકામાં: ચીનને ખેદ
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પરિસ્થિતિને શરમજનક ગણાવી: અન્ય દેશોની તણાવ ઓછો કરવા બન્ને દેશોને હાકલ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ સ્થળોએ આતંકવાદી છાવણીઓ પર…
View More ઓપરેશન સિંદૂર: ઈઝરાયેલ ભારતના, તુર્કી પાક.ના ટેકામાં: ચીનને ખેદ‘કાશ હું પણ માર્યો ગયો હોત..’ ઓપરેશન સિંદૂર બાદ મોસ્ટ વોન્ટેડ મસૂદ અઝહરનું નિવેદન વાયરલ
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી…
View More ‘કાશ હું પણ માર્યો ગયો હોત..’ ઓપરેશન સિંદૂર બાદ મોસ્ટ વોન્ટેડ મસૂદ અઝહરનું નિવેદન વાયરલ‘સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ..’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ સામે આવી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપતાં ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કેબિનેટ મંત્રીઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં સેનાની…
View More ‘સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ..’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ સામે આવી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયાએરસ્ટ્રાઇક બાદ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારેે કહ્યું, હવે અમને ન્યાય મળ્યો
મૃતકના પત્નીએ કહ્યું, દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર અમને ગર્વ છે ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇકથી ભાવનગરના શહીદ પરિવારને મોટી રાહત મળી છે.…
View More એરસ્ટ્રાઇક બાદ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારેે કહ્યું, હવે અમને ન્યાય મળ્યોરાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ એરપોર્ટ 3 દિવસ બંધ
વિવિધ શહેરો માટે ઉડાન ભરતી તમામ ફલાઈટ રદ કરાતા મુસાફરો પરેશાન, એરલાઈન્સ દ્વારા તાત્કાલિક હેલ્પલાઈન નંબર જાહેર કરાયા કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતે તેના…
View More રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ એરપોર્ટ 3 દિવસ બંધ19 જિલ્લાઓમાં સાંજે સાયરન વાગશે, અડધો કલાકનું બ્લેકઆઉટ
ભારતની પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક સમયે જ આજે સાંજે 7/30 થી 8 દરમ્યાન રાજ્યના 19 જિલ્લઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચેતવણી સુચક સાયરન અને અડધા…
View More 19 જિલ્લાઓમાં સાંજે સાયરન વાગશે, અડધો કલાકનું બ્લેકઆઉટથેન્કયુ મોદીજી, તમે મારા પતિના મૃત્યુનો બદલો લીધો: શુભમ દ્વિવેદીની પત્ની
આતંકીઓએ મને કહ્યું, મોદીને કહી દે જે અને મોદીએ તેમને કહ્યું, ઓપરેશન સિંદુર ભારતીય વાયુસેનાએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 6-7 મેની…
View More થેન્કયુ મોદીજી, તમે મારા પતિના મૃત્યુનો બદલો લીધો: શુભમ દ્વિવેદીની પત્નીરાફેલની ધણધણાટી, હેમર-સ્કેલ્પ મિસાઈલોથી પાકિસ્તાનના હાજા ગગડયા
560 કી.મી. રેન્જની મિસાઈલોથી 450 કિલોની બોમ્બ વહનક્ષમતાવાળી મિસાઈલો છોડાઈ ઓપરેશન સિંદૂર એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 7 મે 2025 એટલે કે આજે શરૂૂ કરાયેલ…
View More રાફેલની ધણધણાટી, હેમર-સ્કેલ્પ મિસાઈલોથી પાકિસ્તાનના હાજા ગગડયાઓપરેશન સિંદૂર: ભારતે સંયમ રાખ્યો તે પાકિસ્તાન સમજે એ એના હિતમાં છે
ભારતે પહેલગામ હત્યાકાંડના ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું, અને બુધવારે વહેલી સવારે સરહદ પારથી હુમલા કરીને તે પૂર્ણ કર્યું. જોકે, તેણે સંદેશ આપ્યો…
View More ઓપરેશન સિંદૂર: ભારતે સંયમ રાખ્યો તે પાકિસ્તાન સમજે એ એના હિતમાં છે