પ્રભાસપાટણ વિસ્તારમાં રસ્તા પરના ગેરકાયદેસર કોમર્સિયલ દબાણો દૂર કરતું તંત્ર

જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણના શંખ સર્કલથી રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાની બાજુમાં આવેલ 41 કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા…

View More પ્રભાસપાટણ વિસ્તારમાં રસ્તા પરના ગેરકાયદેસર કોમર્સિયલ દબાણો દૂર કરતું તંત્ર