ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે હેડિંગ્લી ટેસ્ટ દરમિયાન શાનદાર સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શાનદાર શરૂૂઆત કરી હતી, પરંતુ આ સમય દરમિયાન તેણે એક…
View More સફેદને બદલે કાળા મોજા પહેરવા બદલ ગિલને ICC ફટકારશે દંડICC
5ને બદલે 4 દિવસની ટેસ્ટ મેચ, 90ને બદલે 98 ઓવર, ICCની વિચારણા
ટેસ્ટ ક્રિકેટ બદલાવા જઈ રહ્યું છે. ટેસ્ટનું નામ આવતાની સાથે જ 5 દિવસની ક્રિકેટ મેચ ધ્યાનમાં આવે છે, પરંતુ જો બધું બરાબર રહ્યું, તો…
View More 5ને બદલે 4 દિવસની ટેસ્ટ મેચ, 90ને બદલે 98 ઓવર, ICCની વિચારણાટીમના તમામ બેટ્સમેન રિટાયર આઉટ, ICCમાં અદ્ભૂત ઘટના
આરબ અમીરાત-કતાર વચ્ચેની મહિલા T20 વર્લ્ડ કપની ઘટના ICC મહિલા T20 વર્લ્ડકપ એશિયા ક્વોલિફાયરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતાર વચ્ચેની મેચમાં એક વિચિત્ર ઘટના…
View More ટીમના તમામ બેટ્સમેન રિટાયર આઉટ, ICCમાં અદ્ભૂત ઘટનાચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડ
રનર-અપ ટીમને 9.73 કરોડ, સેમિફાઇનલમાં હારનારી બંન્ને ટીમોને 4.86 કરોડ આપવાની ICCની જાહેરાત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વિજેતા ટીમને કરોડો…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડICCએ શિખર ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા
ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ગોલ્ડન બેટ એવોર્ડ જીત્યો છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન અને યુએઈની ધરતી પર થવાનું છે. ભારતની બધી મેચ…
View More ICCએ શિખર ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાવિરાટ કોહલી વિરુદ્ધ ICCની મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલો દંડ
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સેમ કોન્સ્ટાસે શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ તેની અડધી સદીની ઇનિંગ દરમિયાન મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે…
View More વિરાટ કોહલી વિરુદ્ધ ICCની મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલો દંડસિરાજ અને હેડને ICCએ મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી ટ્રેવિસ હેડ સામસામે આવી…
View More સિરાજ અને હેડને ICCએ મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યોચેમ્પ્યિન ટ્રોફીનો વિવાદ ઉકેલવા ICCની મંગળવારે નિર્ણાયક બેઠક
ICCચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. ભારતીય ક્રિકેટ ટીમ પહેલા જ પડોશી દેશનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી ચૂકી છે. ત્યારે…
View More ચેમ્પ્યિન ટ્રોફીનો વિવાદ ઉકેલવા ICCની મંગળવારે નિર્ણાયક બેઠકICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સમયપત્રકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે જોરશોરથી તૈયારી કરી…
View More ICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો હવે માત્ર BCCIઅને PCB પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાનની સરકારો પણ તેમાં સામેલ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ…
View More ચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડી