હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ભારે તારાજી સર્જાઈ છે. અહીં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે હિમાચલમાં 11 સ્થળોએ વાદળ…
View More હિમાચલમાં આકાશી આફત, વાદળો ફાટવાથી અનેક વિસ્તારો કાદવમાં ગરકHimachal Pradesh
હિમાચલમાં ભારે વરસાદ, વાદળ ફાટવાથી વિનાશ
કારસોગમાં એકનું મૃત્યુ, પરિવારના 7 સભ્યો લાપતા હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે રાત્રે જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે. કારસોગ વિસ્તારમાં…
View More હિમાચલમાં ભારે વરસાદ, વાદળ ફાટવાથી વિનાશહિમાચલમાં વાદળ ફાટ્યા: ભારે વરસાદ-પૂરથી 3નાં મોત, 20 તણાયા
હાઈડ્રોલિક પ્રોજેક્ટમાં કામ કરતા તણાયેલા મજૂરો પૈકી બેનાં મૃતદેહ મળ્યા, વાહનો ફસાયા, રસ્તાઓ-પુલ ધોવાયા, મિલકતોને ભારે નુકસાન હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂૂઆત સાથે જ કુદરતનું ભયંકર…
View More હિમાચલમાં વાદળ ફાટ્યા: ભારે વરસાદ-પૂરથી 3નાં મોત, 20 તણાયાહિમાચલની બેંકનું સર્વર હેક: ઠગોએ 11.5 કરોડ ઉપાડી લીધા
હિમાચલ પ્રદેશ રાજ્ય સહકારી બેંકની હાટલી શાખા (જિલ્લો ચંબા) માં સાયબર છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા સાયબર ગુનેગારોએ બેંકના સર્વરને હેક કરીને…
View More હિમાચલની બેંકનું સર્વર હેક: ઠગોએ 11.5 કરોડ ઉપાડી લીધાહિમાચલ પ્રદેશમાં ધો.12ની અંગ્રેજી વિષયની પરીક્ષા રદ
હિમાચલ પ્રદેશ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને પેપર લીકના અહેવાલોને કારણે રાજ્યભરમાં માર્ચ 2025 સત્ર માટે ધોરણ 12 ની અંગ્રેજી પરીક્ષા રદ કરી છે. ચંબા જિલ્લાની…
View More હિમાચલ પ્રદેશમાં ધો.12ની અંગ્રેજી વિષયની પરીક્ષા રદહિમાચલમાં દુષ્કર્મ બદલ હરિયાણા ભાજપ પ્રમુખ, ગાયક રોકી સામે કેસ
હિમાચલ પ્રદેશના કસૌલીની એક હોટલમાં પરિણીત મહિલા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ કેસમાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે હરિયાણા બીજેપી ચીફ અને એક ગાયક…
View More હિમાચલમાં દુષ્કર્મ બદલ હરિયાણા ભાજપ પ્રમુખ, ગાયક રોકી સામે કેસહિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા કારણે 223 રસ્તાઓ બંધ, 8000 ટૂરિસ્ટ રેસ્ક્યુ, 4ના મોત
ક્રિસમસની ઉજવણી વચ્ચે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળો હિમવર્ષાને કારણે બરફથી ઢંકાઈ ગયા છે. પરિણામે, પ્રવાસીઓના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે હિમાચલના…
View More હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા કારણે 223 રસ્તાઓ બંધ, 8000 ટૂરિસ્ટ રેસ્ક્યુ, 4ના મોતહિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, અનેક લોકોના મોતની આશંકા
હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત અનીમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક ખાનગી બસ ઉંડી ખાઈમાં ખાબકી હતી. જે બાદ બસના ટુકડા થઈ…
View More હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, અનેક લોકોના મોતની આશંકા