ઉત્તરાખંડ, હિમાચલ, મધ્ય પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, 16 જુલાઈ સુધી વરસાદથી રાહતની કોઈ આશા નથી. આ ઉપરાંત, CWCએ…
View More 16મી સુધી વરસાદથી રાહત નહીં, 21 સ્થળોએ પૂરનો ખતરોHeavy Rain
રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 10 અને 11 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી…
View More રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહીઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટ
ભારે વરસાદથી દિલ્હીની ફલાઇટો જયપુર-લખનૌ ડાઇવર્ટ કરાઇ, નાગપુર જિલ્લાના 71 ગામો સંપર્કવિહોણા; ગુરુગ્રામમાં ગાડીઓ પાણીમાં તરવા લાગી; હજુ 3 દિવસ ભારે ઉતર-મધ્ય ભારતમાં વરસાદી કહેર…
View More ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટદક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેર
ડોલવાન 6॥, ભુજ-બારડોલી 5, પલસાણા-નખત્રાણા 4॥, વલ્લભીપુર-વ્યારા 4, સોનગઢ-બાલાસિનોર 3॥, નવસારી-સિહોર 3 સાથે રાજ્યના 209 તાલુકામાં ધીમી ધારે વરસાદ: રાજ્યના 29 ડેમ હાઇએલર્ટ પર :…
View More દક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેરછેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં ખાબક્યો વરસાદ! સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઈંચ, આજે આ જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક શહેરોમાં ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે.…
View More છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં ખાબક્યો વરસાદ! સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઈંચ, આજે આ જિલ્લામાં એલર્ટઆગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
રાજ્યના 206માંથી 21 જળાશયો હાઇએલર્ટ, 12 એલર્ટ અને 19 વોર્નિંગ પર, 94 રસ્તાઓ બંધ, વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઇ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC)…
View More આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનારાજ્યના છેલ્લા 24 કલાકમાં 191 તાલુકા વરસાદથી તરબોળ, વ્યારામાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ ખાબક્યો
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો…
View More રાજ્યના છેલ્લા 24 કલાકમાં 191 તાલુકા વરસાદથી તરબોળ, વ્યારામાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ ખાબક્યોરાજ્યમાં મેઘ મહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ, આજે બે જિલ્લામાં રેડ એલર્ટ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ…
View More રાજ્યમાં મેઘ મહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ, આજે બે જિલ્લામાં રેડ એલર્ટબે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ધોધમાર વર્ષાની આગાહી
આગામી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી…
View More બે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ધોધમાર વર્ષાની આગાહીમુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: યુપીમાં વીજળી પડવાથી દસનાં મૃત્યુ
ઉત્તર પ્રદેશના લખનૌ-સીતાપુરમાં આખી રાત વચ્ચે-વચ્ચે વરસાદ પડ્યો. અમેઠીમાં એટલો વરસાદ પડ્યો કે એસપી ઓફિસ અને ગૌરીગંજ પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા. ફાયર બ્રિગેડની ટીમે…
View More મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: યુપીમાં વીજળી પડવાથી દસનાં મૃત્યુ