ગુજરાત2 months ago
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં 48 કલાક ગાજવીજ સાથે હળવા-ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આખા રાજ્યમાં અને આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ...