ચાલુ કાર્યક્રમે જ હાર્ટએટેક આવી ગયો હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રામલીલા સ્ટેજ પર એક દુ:ખદ અને હૃદયદ્રાવક ઘટના બની. 73 વર્ષીય પીઢ અભિનેતા અમરેશ મહાજન,…
View More રામલીલાના સ્ટેજ પર જ દશરથનું પાત્ર ભજવતા અભિનેતાનું મૃત્યુheart attack
ઘંટેશ્ર્વર કવાર્ટરમાં યુવાન સુતા બાદ ઉઠ્યો જ નહીં: એટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું હતું. જામનગર રોડ પર ઘંટેશ્ર્વર કવાર્ટરમાં રહેતો યુવાન સુતા…
View More ઘંટેશ્ર્વર કવાર્ટરમાં યુવાન સુતા બાદ ઉઠ્યો જ નહીં: એટેકથી મોતપુષ્ટિ નવ વિલાસ રાસોત્સવના આયોજકને ગ્રાઉન્ડમાં જ હાર્ટએટેક આવી જતાં મોત
બાલાજી હોલ પાસેની ઘટના; ગરબાની તૈયારી કરતાં હતાં ને કાળનું તેડું રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક…
View More પુષ્ટિ નવ વિલાસ રાસોત્સવના આયોજકને ગ્રાઉન્ડમાં જ હાર્ટએટેક આવી જતાં મોતમનહર પ્લોટમાં બહેનના ઘરે રોકાવા આવેલા વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં હૃદયરોગના હૂમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે વધુ એક બનાવામાં પ્રહલાદ પ્લોટમાં રહેતા વૃધ્ધા મનહર…
View More મનહર પ્લોટમાં બહેનના ઘરે રોકાવા આવેલા વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોતવડોદરાથી ટ્રેનીંગમાં આવેલા PSIનું જૂનાગઢમાં હાર્ટએટેકથી મોત
વડોદરાથી ટ્રેનિંગમાં આવેલા પીએસઆઇનું જૂનાગઢમાં હાર્ટ એટેકથી મૃત્યુ થતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી. વડોદરાના જેપી નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિનોદભાઈ વીરસીંગભાઇ ચૌધરી ઉં.…
View More વડોદરાથી ટ્રેનીંગમાં આવેલા PSIનું જૂનાગઢમાં હાર્ટએટેકથી મોતહૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
રાજકોટમાં બંધ ટ્રકની સીટ પર બેઠેલા ડ્રાઈવર સહિત ત્રણ બેભાન હાલતમાં ઢળી પડયા’તા રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાના કારણે અનેક…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈહાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હૂમલાના બનાવ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાવનગર રોડ સિલ્વર પાર્કમાં રહેતા યુવાન અને…
View More હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોતલોધિકાના ખીરસરામાં છાતી ઉપરથી સાપ પસાર થતાં વૃદ્ધાનું હાર્ટ બેસી ગયું
રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ એક ઘટનામાં લોધિકાના ખીરસરા ગામે રહેતાં વૃદ્ધાના પેટ પરથી સાપ પસાર થતા વૃદ્ધાનું હાર્ટ બેસી ગયું હતું.…
View More લોધિકાના ખીરસરામાં છાતી ઉપરથી સાપ પસાર થતાં વૃદ્ધાનું હાર્ટ બેસી ગયુંકાલાવાડના નાની નાગાજર ગામે ખેત મજૂરનું હાર્ટ એટેકથી મોત
જામનગર શહેર અને જિલ્લામાં નાની વયે હૃદય રોગના હુમલાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, અને ગઈકાલે વધુ એક માત્ર 24 વર્ષની વયના યુવાન નું…
View More કાલાવાડના નાની નાગાજર ગામે ખેત મજૂરનું હાર્ટ એટેકથી મોતહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બેનાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક લોકોના મોત નીપજી રહ્યા છે. ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં આવેલા ધરમનગરમાં…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ બેનાં મોત