વ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ

  જામનગરની તારમહમદ સોસાયટીમાં ભરબપોરે બે શખ્સોએ ઘરમાં ધૂસી પ્રૌઢાને મોઢે ડૂચો દીધો અને પુત્રવધૂ તથા પૌત્રને છરીની અણીએ ધમકાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવી જામનગરમાં તારમામદ…

View More વ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ