ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વાહન વ્યવહાર નિગમની બસો દરરોજ પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતર કરતાં વધુ અંતર કાપી રહી છે. આ અદ્ભુત તથ્યને વાહન વ્યવહાર રાજ્યમંત્રી…
View More પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતર કરતા 8 ગણુ અંતર કાપે છે ગુજરાતની એસ.ટી.બસો!gujarat
લોકપ્રિય ગુજરાતી ગાયક ‘જિગરા’એ પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા
ગુજરાતી સંગીત જગતમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગાયક જિગરદાન ગઢવી, જે ચાહકોમાં ’જિગરા’ તરીકે ઓળખાય છે, તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લેબેક સિંગિંગમાંથી…
View More લોકપ્રિય ગુજરાતી ગાયક ‘જિગરા’એ પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદાભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યું
ભાવનગરના વરતેજમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના મામલે પતિએ પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. છ દિવસ…
View More ભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યુંઅમદાવાદના સ્કાયસિટી રિવેરામાં આગ, મોટી દુર્ઘટના ટળી
ત્રીજા માળે લાગેલી આગના ધૂમાડા 15મા માળે પહોંચતાં લોકો ગુૂગળાયા અમદાવાદના શેલામાં આજે વહેલી સવારે આગની દુર્ઘટના સર્જાઈ હતી. ક્લબ ઓ સેવન રોડ પર આવેલી…
View More અમદાવાદના સ્કાયસિટી રિવેરામાં આગ, મોટી દુર્ઘટના ટળીજામનગર-ધ્રોળમાં ‘હીટ એન્ડ રન’ની બે ઘટના: મહિલા-સહિત ત્રણના કરૂણ મોત
અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકો સામે નોંધવામાં આવતો ગુનો જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ગુલાબ નગર તેમજ ધ્રોલ પાસે જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ…
View More જામનગર-ધ્રોળમાં ‘હીટ એન્ડ રન’ની બે ઘટના: મહિલા-સહિત ત્રણના કરૂણ મોતગોંડલથી અમદાવાદ મોકલેલ 13.13 લાખના તેલના ડબ્બા ભરેલું આઈસર રસ્તામાં ગુમ
રાજકોટના આઈસરના માલિક અને ટ્રાન્સપોર્ટર સાથે રૂા.28.13 લાખની છેતરપિંડીમાં ડ્રાઈવર-ક્લિનર સામે પોલીસ ફરિયાદ જેતપુરના ટ્રાન્સપોર્ટર અને આઈસર માલિક સાથે રૂૂ.28.13 લાખનો છેતરપીંડીની ફરિયાદ ગોંડલ તાલુકા…
View More ગોંડલથી અમદાવાદ મોકલેલ 13.13 લાખના તેલના ડબ્બા ભરેલું આઈસર રસ્તામાં ગુમગોંડલના દેરડી કુંભાજી ગામે વચ્ચેથી ડીઝલ પૂરવાની ના પાડનાર પંપ સંચાલક ઉપર હુમલો
થારના ચાલકે ધરાર વચ્ચેથી ડીઝલ પૂરી દેવા ઝઘડો કરી આતંક મચાવ્યો ચાર સામે ફરિયાદ હાલમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર ભારે…
View More ગોંડલના દેરડી કુંભાજી ગામે વચ્ચેથી ડીઝલ પૂરવાની ના પાડનાર પંપ સંચાલક ઉપર હુમલોભુજના દહીંસરામાં કતલખાના પર દરોડો : 85 જીવ મળ્યા, કતલ કરેલું એક વાછરડું મળ્યું
દહીંસરામાં ચાલતા કતલખાના પર માનકૂવા પોલીસે દરોડા પાડતાં એક કતલ કરેલું વાછરડું અને છરી સાથે બે સગા ભાઇને દબોચી લેવાયા હતા. સાથોસાથ ગૌવંશના નાના-મોટા 85…
View More ભુજના દહીંસરામાં કતલખાના પર દરોડો : 85 જીવ મળ્યા, કતલ કરેલું એક વાછરડું મળ્યુંઅમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલ
ખેડૂતોનું 10 હજાર કરોડનું પેકેજ કયાં ગયુ ? અમરેલી ખાતે ‘આપ’ની જાહેરસભા સંબોધતા કેજરીવાલ-ભગવંત માન આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન…
View More અમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલલાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોત
મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક કરુણ દુર્ઘટના બની છે. વાડીના કુવામાં કબૂતર પકડવા ઉતરેલા 60 વર્ષીય શ્રમિકનું દોરડું છૂટી જતાં…
View More લાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોત