અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી મોડાસાના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની ખોટી ઓળખ આપીને લોકોમાં રોફ જમાવતા એક યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો…
View More અમદાવાદમાંથી નકલી મામલતદાર બની રોફ જમાવતો શખ્સ ઝડપાયોgujarat
RMCના વિજીલન્સ અધિકારીએ રેંકડી ધારકની ગળચી પકડી ધક્કો માર્યો!
રાજકોટમાં સતત ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોકમાં એક રેંકડીધારક ટ્રાફિકને નડતરરૂૂપ ઉભો હોય RMC વિજિલન્સ વિભાગના અધિકારીએ પીત્તો ગુમાવ્યો હતો. રેંકડીધારકને ચેતવણી આપી દૂર કરવાના બદલે…
View More RMCના વિજીલન્સ અધિકારીએ રેંકડી ધારકની ગળચી પકડી ધક્કો માર્યો!જળ જીવનની વાતો વચ્ચે ગુજરાતમાં ત્રણ વર્ષમાં હેન્ડપંપ બંધની 1.34 લાખ ફરિયાદો
ગુજરાત સરકાર દ્વારા દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે ’જળ જીવન મિશન’ હેઠળ કરોડો રૂૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોકે, રાજ્યના ગ્રામીણ…
View More જળ જીવનની વાતો વચ્ચે ગુજરાતમાં ત્રણ વર્ષમાં હેન્ડપંપ બંધની 1.34 લાખ ફરિયાદોરસ્તા પરથી ફૂલબજાર હટાવાતા વેપારીઓનો ઉગ્ર વિરોધ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અચાનક કાર્યવાહીને કારણે સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રામનાથપરા સ્મશાન પાસે છેલ્લા 15 વર્ષથી ફૂલ…
View More રસ્તા પરથી ફૂલબજાર હટાવાતા વેપારીઓનો ઉગ્ર વિરોધ17 હજારથી વધુ ખાનગી શાળા સંચાલકોની આંદોલનની ચીમકી
ગુજરાતની 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓને લાંબા સમયથી સ્પર્શતા વિવિધ પ્રશ્નોના વ્યવહારુ અને સમયસર નિરાકરણની માંગ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લા…
View More 17 હજારથી વધુ ખાનગી શાળા સંચાલકોની આંદોલનની ચીમકીપાલિતાણા: પોસ્ટ વિભાગમાં નોકરીના નામે યુવક સાથે રૂા.4 લાખની ઠગાઇ
બોગસ એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધો, બે ગઠિયાઓ સામે ફરિયાદ ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના હવા મહેલ ક્વાર્ટરમાં રહી હીરા ઘસવાનું કામ કરતા અમીત જાડેજા નામના…
View More પાલિતાણા: પોસ્ટ વિભાગમાં નોકરીના નામે યુવક સાથે રૂા.4 લાખની ઠગાઇભાદરડેમમાંથી પાણી ઉપાડવા પર પ્રતિબંધથી ખેડૂતોમાં રોષ
ભાદર ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપાડવા પર મુકવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને પગલે ગોંડલ તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી…
View More ભાદરડેમમાંથી પાણી ઉપાડવા પર પ્રતિબંધથી ખેડૂતોમાં રોષજામનગરમાં પાણીની અછત ટાળવા માટે મહાનગપાલિકાનું આગોતરુ આયોજન
સપ્ટેમ્બરનો ત્રીજો સપ્તાહ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં જામનગર જિલ્લામાં અપેક્ષા મુજબનો વરસાદ નહીં પડતાં શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો…
View More જામનગરમાં પાણીની અછત ટાળવા માટે મહાનગપાલિકાનું આગોતરુ આયોજનજૂનાગઢના જંગલમાં 40 લોકો વરસાદી પાણીમાં ફસાતા રેસ્કયુ
જુનાગઢ પંથકમાં ગઇકાલે અચાનક પડેલા ભારે વરસાદના કારણે ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલ આત્મેશ્ર્વર મહાદેવ મંદિરના માર્ગમાં બાળકો-મહીલાઓ સહીત 40 જેટલા શ્રધ્ધાળુોઓ ફસાઇ જતા વન…
View More જૂનાગઢના જંગલમાં 40 લોકો વરસાદી પાણીમાં ફસાતા રેસ્કયુ10 વર્ષના બાળકે વૃક્ષ પર ગળાફાંસો ખાઇ કરેલો આપઘાત
ગુજરાત મિરર, ભાવનગર તા.21 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ થી અલંગ જતા માર્ગપર આવેલ અલંગ ની વસ્તુઓ નું વેચાણ કરવામાં આવેછે એ પ્લોટમાં આવેલ વૃક્ષપર…
View More 10 વર્ષના બાળકે વૃક્ષ પર ગળાફાંસો ખાઇ કરેલો આપઘાત