પારેવડી ચોક ખાતે રવિવારે બપોરના આશરે સવા બે વાગ્યાના સુમારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભગવતીપરા ઓવરબ્રીજ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક…
View More બ્રેકફેઇલ થતાં પીકઅપ વાને ત્રણ વાહનને ઉલાળ્યા, બાઇક ચાલકનું મોતgujarat
ફ્લિપકાર્ટના વેરહાઉસમાં ભીષણ આગ: લાખોનું નુકસાન
રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે આવેલા કાંગશીયાળી ગામની સીમમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર સ્થિત જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના વિશાળ વેરહાઉસમાં સવારના સમયે અચાનક ભીષણ આગ ફાટી…
View More ફ્લિપકાર્ટના વેરહાઉસમાં ભીષણ આગ: લાખોનું નુકસાનઅઢી લાખમાં લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન બીજે પરણી ગઇ, તેડવા ગયેલા યુવક ઉપર હુમલો
ધ્રોલના હજામચોરા ગામે ખેત મજૂરી કરતા દંપતિએ પોતાની પુત્રીને કોટડાનાયાણીના યુવક પાસેથી અઢીલાખ લઇ લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવતી માવતરે પરત ફરતા માતા-પિતાએ દોઢ લાખ…
View More અઢી લાખમાં લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન બીજે પરણી ગઇ, તેડવા ગયેલા યુવક ઉપર હુમલોવાહનોની સંખ્યામાં અમદાવાદને પછાડી સુરત નં.1
ગુજરાતમાં વાહન નોંધણીની સ્પર્ધામાં લાંબા સમયથી આગળ રહેતું અમદાવાદ હવે સુરતની પાછળ રહી ગયું છે. 15 સપ્ટેમ્બર સુધીમાં સુરતમાં 1.80 લાખ વાહનો નોંધાયાં છે, જે…
View More વાહનોની સંખ્યામાં અમદાવાદને પછાડી સુરત નં.1ગુજરાતમાં ટેકસીની માફક ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ
અમદાવાદના એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરની માંગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. મહિને આશરે 200 જેટલા ચાર્ટર પ્લેનની અવરજવર…
View More ગુજરાતમાં ટેકસીની માફક ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગએમ્બ્યુલન્સ ખોટકાતાં 108ની ટીમે બળદ ગાડામાં માતા-બાળકનો જીવ બચાવ્યો
એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં ઘરે જ બાળકનો જન્મ થઈ ગયો હતો આજે વહેલી સવારે મેટોડા 108 એમ્બ્યુલન્સને મોટાવડા ગામના વાડી વિસ્તારમાંથી સગર્ભાની ડીલેવરી અંગેનો કોલ…
View More એમ્બ્યુલન્સ ખોટકાતાં 108ની ટીમે બળદ ગાડામાં માતા-બાળકનો જીવ બચાવ્યોબધાઇ હો બધાઇ: એમ્બ્યુલન્સમાં જ માતાએ 3 બાળકોને જન્મ આપ્યો
શનિવારની રાત્રે મોરબી જિલ્લાના ટંકારા નજીક હોસ્પિટલ જતાં રસ્તે 108 એમ્બ્યુલન્સ જ અસ્થાયી પ્રસૂતિ ખંડ બની ગઈ. રોહિશાળા ગામની એક ગર્ભવતી મહિલાને ત્રણ બાળકોનો જન્મ…
View More બધાઇ હો બધાઇ: એમ્બ્યુલન્સમાં જ માતાએ 3 બાળકોને જન્મ આપ્યોનંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ, રાજકોટમાં 147 ડિટેઇન
રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોના સુચારૂૂ પાલન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા કડક ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. એક તરફ રાજકોટ શહેર ટ્રાફિક…
View More નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ, રાજકોટમાં 147 ડિટેઇનરાજકોટમાં રોગચાળો અવિરત, ડેન્ગ્યુના કેસ વધ્યા
રાજકોટ શહેરમાં સિજનલ રોગચાળો સતત વધી રહ્યો છે પરંતુ મહાનગર પાલિકાના ચોપડે દર અઠવાડીયાની માફક આ ગત અઠવાડીયે પણ 1800 આસપાસ શરદી-તાવ- ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના…
View More રાજકોટમાં રોગચાળો અવિરત, ડેન્ગ્યુના કેસ વધ્યાઆવાસ યોજનાનો દારૂગોળો માંગતી કોંગ્રેસ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસોની ફાળવણીમાં ‘ઘરના ભુવાને ઘરના ડાકલા’ની નીતિ અપનાવાયા બાદ હવે વોર્ડ નં.15નાં કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાવદાણી તેમજ મ્યુનિ.કમિશનરે પત્ર લખી આવાસ યોજના સંબંધી…
View More આવાસ યોજનાનો દારૂગોળો માંગતી કોંગ્રેસ