પૈસાની લેતી દેતીમાં ખૂની ખેલ ખેલાયાની આશંકા; હુમલાખોર અજાણ્યા શખ્સોની સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ મુળ મોરબીના જેતપર ગામના વતની અને હાલ મોરબીમાં રહેતો યુવાન પોતાના…
View More માળિયા-મિયાણાના અણિયારા ટોકનાકા પાસે નાસ્તો કરતા યુવકની ઘાતકી હત્યા; વચ્ચે પડેલા મિત્રને ઈજાgujarat
કચ્છ અને પોરબંદરમાં બે નવા શિપબિલ્ડિંગ કલસ્ટર બનશે
16 વર્ષ બાદ સરકાર નવી શિપબિલ્ડિંગ નીતિની કરશે જાહેરાત, કચ્છના છછી અને પોરબંદરના કુછડીના નામનો પ્રસ્તાવ ગુજરાત સરકાર, આ મહિને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પછી નવી…
View More કચ્છ અને પોરબંદરમાં બે નવા શિપબિલ્ડિંગ કલસ્ટર બનશેવીંછિયામાં કોળી અને ભરવાડ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવો વીડિયો બનાવનાર ઝડપાયો
વિંછીયામાં સોશીયલ મીડિયા પર બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર શખ્સ સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. વિંછીયા તાલુકાના દેવધરી ગામના એક શખ્સ દ્વારા સોશીયલ મીડિયાના…
View More વીંછિયામાં કોળી અને ભરવાડ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવો વીડિયો બનાવનાર ઝડપાયોમોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં યુવકને ઈજા
મોરબીથી કેટરર્સનું કામ કરી સામાન ભરી રાજકોટ આવતા ટ્રકના ચાલકને છતર ગામ પાસે જોકુ આવી જતાં ટ્રક ખેતરમાં ઉતરી ગયો હતો. જે ટ્રક પલ્ટી જતાં…
View More મોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં યુવકને ઈજાઆટકોટમાં રૂા.4.24 લાખના ગાંજાના જથ્થા સાથે નામચીન શખ્સ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, સપ્લાયરની શોધખોળ આટકોટ ભાવનગર હાઈવે પરથી એસઓજીએ રૂૂા.4.24 લાખનાં ગાંજા સાથે આટકોટની રૂૂપારેલીયા શેરીમાં રહેતાં ઘનશ્યામ હર્ષદભાઈ જોશીને…
View More આટકોટમાં રૂા.4.24 લાખના ગાંજાના જથ્થા સાથે નામચીન શખ્સ ઝડપાયોધો.12ના પરિણામ પહેલા જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
3 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે,GCASની ખામીઓ સુધારવા શિક્ષણ વિભાગ કાર્યરત સામાન્ય રીતે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવે ત્યારબાદ વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન માટે તૈયારી કરતા…
View More ધો.12ના પરિણામ પહેલા જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશેજેતપુરના મેળામાં 4 લાખના સોનાના ચેઇન ચોરી કરનાર ટોળકીની ધરપકડ
જેતપુરના બળદેવધાર વિસ્તારમાં અઠવાડિયા પહેલા રામાપીરના મંદિરના બે જોડિયા સ્તંભ ઉભા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીરદીનો લાભ લઈ એક મહિલા અને એક પુરૂૂષના ગળામાંથી…
View More જેતપુરના મેળામાં 4 લાખના સોનાના ચેઇન ચોરી કરનાર ટોળકીની ધરપકડહાપામાં માતા-પુત્ર-પુત્રી ઉપર ત્રણ પાડોશીઓનો છરી વડે હુમલો
જામનગર શહેરના હાપા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી મામલે ઉગ્ર ઝઘડો સર્જાતા એક મહિલા અને તેણીના પુત્ર તેમજ પુત્રી ને માર મારી ઇજા પહોંચવાના બનાવમાં પોલીસે ત્રણ…
View More હાપામાં માતા-પુત્ર-પુત્રી ઉપર ત્રણ પાડોશીઓનો છરી વડે હુમલોજામનગરમાં 2.80 કરોડની સરકારી જમીનનો પાંચમો કૌભાંડી ઝડપાયો
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6…
View More જામનગરમાં 2.80 કરોડની સરકારી જમીનનો પાંચમો કૌભાંડી ઝડપાયોજામનગરમાં ખોડિયાર કોલીનીમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના
એક ઈજનેર યુવાનના ફ્લેટમાંથી 80 હજારની રોકડ રકમ કોઈ તસ્કરો ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કોઈ તસ્કરોએ ધોળે…
View More જામનગરમાં ખોડિયાર કોલીનીમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના