પપ્પા, 12 જૂનની ટિકિટ બુક કરાવીએ નીલનો છેલ્લો શબ્દ જ અંતિમ યાત્રાનો આદેશ બની ગયો ખેતરનું કામ પતાવી લંડન ભણવા નીકળેલો લાડકવાયો પાછો ન ફર્યો,…
View More પ્લેન દુર્ઘટનાને વર્ષ વીત્યું પણ ઉનાના જરગલીના ખેડૂતના આંગણે કલ્પાંત યથાવતgujarat
અમારૂં બધું જ જતું રહ્યું, જમાઇએ વળતરના રૂપિયાથી બીજા લગ્ન કર્યા
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં દીકરી ગુમાવનાર અમરેલીની માતાનો વલોપાત અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીના પડસાલા પરિવારને લાડલી દીકરી રિધ્ધિનું મૃત્યુ થયું હતું. એક વર્ષ બાદ પણ…
View More અમારૂં બધું જ જતું રહ્યું, જમાઇએ વળતરના રૂપિયાથી બીજા લગ્ન કર્યાવિમાનનો ફયુલ સપ્લાય જાતે બંધ થયો હતો, અમે અરજી કરી છતાં કોઈ સાંભળતુ નથી
12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એક ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના એક વર્ષ બાદ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ (FIP)…
View More વિમાનનો ફયુલ સપ્લાય જાતે બંધ થયો હતો, અમે અરજી કરી છતાં કોઈ સાંભળતુ નથીવિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરૂ, કારણ હજુ અધૂરૂ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 લોકોનો ભોગ લેનારી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં અનેક એજન્સીઓ દ્વારા તપાસ છતાં હજુ ફાઇનલ રિપોર્ટ બાકી સ્વજનો ગુમાવનાર…
View More વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરૂ, કારણ હજુ અધૂરૂ12 દિવસે ‘બાવો’ બોલ્યો: ડિમોલિશન સુરત મનપાએ જ કર્યુ છે !
સુરતના કથિત ભૂતિયા ડિમોલિશન કાર્યવાહીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા…
View More 12 દિવસે ‘બાવો’ બોલ્યો: ડિમોલિશન સુરત મનપાએ જ કર્યુ છે !‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવી
જૂનાગઢમાં એક વર્ષથી લગ્ન વગર સાથે રહેતી હતી, રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યો જૂનાગઢમાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીને સોપારીની બાધા…
View More ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવીPGVCLમાં સામૂહિક બદલીના આદેશ સામે કર્મચારીઓમાં ઉગ્ર રોષ
સોલાર એવોર્ડ જીતાડનારા કર્મચારીઓને ‘તઘલકી’ નિર્ણયથી ભારે અસંતોષ; 3 વર્ષથી એક જ જગ્યાએ રહેલા હજારો ટેક્નિકલ સ્ટાફને બદલીનો ચાબુક, સંઘે MDને તાકીદનો પત્ર લખ્યો,…
View More PGVCLમાં સામૂહિક બદલીના આદેશ સામે કર્મચારીઓમાં ઉગ્ર રોષરાજકોટ-જેતપુર હાઇવે પર ચોમાસામાં ટ્રાફિક થશે તો જનઆંદોલન: કોંગ્રેસ
ચોમાસા પૂર્વે જોખમી પોઇન્ટનું રિપેરિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફટી મજબૂત કરવાની માંગ સાથે NHAIના પ્રોજેકટ ડાયરેકટરને આવેદન અપાયું રાજકોટ-જેતપુર નિર્માણાધીન સિક્સલેન હાઇવે પર ચોમાસા…
View More રાજકોટ-જેતપુર હાઇવે પર ચોમાસામાં ટ્રાફિક થશે તો જનઆંદોલન: કોંગ્રેસઅહીં આવ તારું કામ છે…11 વર્ષની બાળા સાથે પરિણિત ઢગાના અડપલાં, પોલીસે પકડી પોંખ્યો
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે માસૂમ બાળાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ભગતસિંહજી…
View More અહીં આવ તારું કામ છે…11 વર્ષની બાળા સાથે પરિણિત ઢગાના અડપલાં, પોલીસે પકડી પોંખ્યોવ્રજભૂમિ, વિઝડમ સ્કૂલ, એક્યુરેટ, રોયલ એકેડેમી, સિટી ડેન્ટલ હોસ્પિ. સહિતનાને દંડ
રાજકોટમાં તોતીંગ ફી વસુલતી સ્કુલ, કોલેજ, એકેડેમી, ક્લાસીસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પોતાની મફતની જાહેરાત કરવા માટે મનપાના ટ્રાફિક સર્કલ, ડિવાઇડર કે થાંભલાને પોતાની ઘરની પેઢી…
View More વ્રજભૂમિ, વિઝડમ સ્કૂલ, એક્યુરેટ, રોયલ એકેડેમી, સિટી ડેન્ટલ હોસ્પિ. સહિતનાને દંડ