રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ મેળવવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક…
View More ગોંડલના 76 રીઢા ગુનેગારોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ, ગુનાખોરી છોડી સન્માનભેર જીવોgujarat
ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં વચ્ચે ગુજરાતના કૃષિ NPAમાં 11.2%નો તોતિંગ વધારો
બિયારણ-ખાતરના વધતા ભાવ અને નબળા ઉત્પાદનથી જગતના તાતની આર્થિક સ્થિતિ ચીંથરેહાલ રાજ્યમાં કૃષિ ક્ષેત્રના નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs)માં 11.2 ટકાનો વધારો થયો છે. FY2025 માં 6371…
View More ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં વચ્ચે ગુજરાતના કૃષિ NPAમાં 11.2%નો તોતિંગ વધારોગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 107 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં રેડ એલર્ટ
જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ રાજ્યભરમાં જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરત…
View More ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 107 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં રેડ એલર્ટગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયો
શાપર પોલીસની કુનેહથી ગણતરીના કલાકોમાં બ્લાઇન્ડ ગુનાનો ભેદ ઉકેલાયો સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા આરોપીએ કંટાળી મૃતકથી છુટકારો મેળવવા હત્યાને અંજામ આપ્યાની કબૂલાત રાજકોટના શાપર (વે.)…
View More ગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયોમિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળી
પંચશીલ સોસાયટીમાં રહેતો અને સુઝુકીમાં નોકરી કરતો 23 વર્ષીય યુવાન સોમવારે મોડીરાત્રે મિત્રો સાથે રાજસ્થાન ફરવા જવાનું કહીને ઘેરથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થયો…
View More મિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળીગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશ
યાર્ડના વેપારી પાસેથી 21 લાખ પડાવી વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ ફેસબુક ઉપર બોગસ પેઢી હોવાના આક્ષેપ ભરેલી પોસ્ટ કરી બદનામ કરવાનો ડર…
View More ગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશજાહેર સ્થળોએ પાનની પીચકારી મારતા લોકો સામે કડક પગલા
ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગરથી ’નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી ભવ્ય શરૂૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ…
View More જાહેર સ્થળોએ પાનની પીચકારી મારતા લોકો સામે કડક પગલામારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મોરબી રોડ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. રાજકોટ-3 વિસ્તારમાં, મોરબી રોડ પર પુલ નજીક, સેટેલાઇટ ચોક પાસે અને મારુતિ માર્બલની…
View More મારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયુંપાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોત
શહેરની ભાગોળે રૈયા ગામમાં આવેલા પાટીદાર ચોક પાસે નવી બનતી ક્ધસ્ટ્રકશન સાઈટ પર કામ કરતાં બે શ્રમિકના વીજ લાગતાં મોત નિપજતાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી…
View More પાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોતકુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ કચ્છનો વતની અને હાલ રાજકોટમાં રહી…
View More કુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત