મુંજકામાં રહેતા રિક્ષાચાલક કિશોરભાઇ ગોરધનભાઇ લીંબાસીયા (ઉ.વ.45)એ બ્લેડથી હાથની નસ કાપી આત્મહત્યા કરી લીધાનો બનાવ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જાહેર થયો છે.તપાસ કરનાર પીએસઆઈ ડી.આર. રત્નુએ…
View More મુંજકામાં બ્લેડથી હાથની નસ કાપી રિક્ષાચાલકનો આપઘાતgujarat
રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો, ગુનેગારો બેલગામ
પોલીસની ઢીલી નીતિના કારણે સામાન્ય બાબતમાં પણ સરાજાહેર હુમલા-છૂરીબાજીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો સરાજાહેર મારામારીની ઘટનાઓમાં ઉછાળો, અમુક પોલીસ સ્ટેશનોમાં ‘દલાલો’ સક્રિય, આમજનતાનો અવાજ દબાયો રાજકોટમાં…
View More રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો, ગુનેગારો બેલગામરાજકોટ ‘માનસ’ પર અદ્ભુત ‘સદ્ભાવના’ સાથે રામકથાનો વિરામ
ાા હરિ અનંત હરિ કથા અનંતા, કહહિં સુનહિં બહુબિધિ સબ સંતા ાા રાજકોટના આંગણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ સમા’ દિવ્ય આયોજનનો લહાવો લઇ ધન્યતા અનુભવતા…
View More રાજકોટ ‘માનસ’ પર અદ્ભુત ‘સદ્ભાવના’ સાથે રામકથાનો વિરામ12 માર્ચ સુધીમાં તમામ હોસ્પિટલ-લેબોરેટરીની નોંધણી ફરજિયાત
ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજ્ય અને દેશમાં ભારોભાર બદનામી થઈ છે. હવે, રાજ્ય સરકારે આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.…
View More 12 માર્ચ સુધીમાં તમામ હોસ્પિટલ-લેબોરેટરીની નોંધણી ફરજિયાતરાજકોટના એડિશનલ કલેક્ટર પદે આલોક ગૌતમે સંભાળ્યો ચાર્જ
2011 બેન્ચના અધિકારી છે સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટિંગ રાજકોટના એડિશનલ કલેક્ટર ચેતન ગાંધીની ગાંધીનગર ખાતે બદલી થતા રાજકટના નવા 18 માં એડિશનલ કલેકટર તરીકે આલોક ગૌતમની…
View More રાજકોટના એડિશનલ કલેક્ટર પદે આલોક ગૌતમે સંભાળ્યો ચાર્જરાજકોટ જેલમાં તમાકુ, મોબાઈલ-સિમકાર્ડ ઘુસાડવાનું ષડ્યંત્ર,અગાશીમાં દડો મળ્યો
જેલમાં પ્રિતિબંધિત વસ્તુઓ પહોંચતી કરવાનું નેટવર્ક શોધવા જેલ તંત્ર નિષ્ફળ રાજકોટ મધ્યથ જેલમાં વધુ એક વખત તમાકુ, મોબાઈલ ફોન અને સીમકાર્ડ ભરેલો દડો જેલમાંથી મળી…
View More રાજકોટ જેલમાં તમાકુ, મોબાઈલ-સિમકાર્ડ ઘુસાડવાનું ષડ્યંત્ર,અગાશીમાં દડો મળ્યોHCમાં 20, જિલ્લા અદાલતોમાં 500થી વધુ જજની જ્ગ્યા ખાલી
વિલંબથી મળતો ન્યાય, એ ન્યાય ન મળવા બરાબર છે આવા કથનો વખતો વખત સાંભળવા મળે છે, પરંતુ દેશભરની અદાલતોમાં લાખોની સંખ્યામાં સિવિલ અને ફોજદારી કેસોના…
View More HCમાં 20, જિલ્લા અદાલતોમાં 500થી વધુ જજની જ્ગ્યા ખાલીપ્રાથમિક શાળાના 15 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન ઉપરાંત પ્રોટીનયુક્ત અલ્પાહાર અપાશે
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક…
View More પ્રાથમિક શાળાના 15 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન ઉપરાંત પ્રોટીનયુક્ત અલ્પાહાર અપાશેરાજકોટ પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યાની રાવ
જામનગરના પીજીવીસીએલ ના અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી. ધ્રોલમા પીજીવીસીએલના જ કોન્ટ્રાક્ટરની પત્ની ઉપર પહેલાં નજર બગાડી બાદમાં સંપર્ક કરીને દુષ્કર્મ આચર્યું…
View More રાજકોટ પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યાની રાવપીધેલાએ ફિલ્મી ઢબે કાર ડિવાઇડર કુદાવી એક્ટિવાને ઉલાળ્યું, બેનાં મોત
તથ્યકાંડ બાદ ઓવરસ્પીડ- ડ્રન્ક એન્ડ ડ્રાઇવના અનેક ગુના નોંધાયા છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા અમદાવાદની ગંભીર ઘટનામાં સ્થાનિકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી…
View More પીધેલાએ ફિલ્મી ઢબે કાર ડિવાઇડર કુદાવી એક્ટિવાને ઉલાળ્યું, બેનાં મોત