રાજ્યના કાયદાવિભાગની પાંખો કાપી લેવાઈ હોવય તેમ રાજ્યની અલગ અલગ અદાલતોમાં ચાલતા ફોજદારી કેસમાં સરકારી વકીલની સેવા ગૃહ વિભાગ હસ્તક સોંપી દેવાઈ છે. એક મહત્વપૂર્ણ…
View More કાયદા વિભાગની પાંખો કપાઈ; ફોજદારી કેસમાં સરકારી વકીલ હવે ગૃહ વિભાગ નક્કી કરશેgujarat
ગુજરાતમાં પુત્રી જન્મદર વધી 955: છોકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો
દીકરી જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ 2019-20ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો હતો. કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના…
View More ગુજરાતમાં પુત્રી જન્મદર વધી 955: છોકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યોGIDCની 100 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયા
લોધિકાના માખાવડમાં 21 એકર જમીન પર પ્લોટિંગ અને ખેતી શરૂ કરી દેવાયેલ અગાઉ માથાકૂટના કારણે ટીમ પરત ફરી હતી, આ વખતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર…
View More GIDCની 100 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયાકચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેર
નલિયાના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત 65 સામે 30થી વધુ યુવતીઓનું શોષણ કરવાનો હતો આરોપ રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચાવનાર સેક્સ સ્કેન્ડલમાં ફરિયાદી…
View More કચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેરGPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા
જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર…
View More GPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષાયુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો
જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમીની માતા અને પિતરાઈ ભાઈને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ…
View More યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલોજોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ
જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ…
View More જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલશંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇ
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષથી રૂૂપિયા નહીં ચૂકવી એક…
View More શંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇખંભાળિયા-જામનગર રોડ પર અકસ્માત, ભાતેલ ગામના બાઇકચાલક યુવાનનું મોત
ખંભાળિયા – જામનગર માર્ગ પર મંગળવારે સાંજના સમયે એક મોટરસાયકલ આડે આખલો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવની વિગત એવી…
View More ખંભાળિયા-જામનગર રોડ પર અકસ્માત, ભાતેલ ગામના બાઇકચાલક યુવાનનું મોતજેતપુરમાં ઘરકંકાસમાં પતિના હાથે પત્નીની હત્યા
નિદ્રાધીન પત્નીને ધોકા મારી મોતને ઘાટ ઉતારી: પતિ પોલીસ સ્ટેશને હાજર થયો જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસના કારણે પતિએ ધોકા ફટકારી પત્નીની હત્યા કરી નાખતા…
View More જેતપુરમાં ઘરકંકાસમાં પતિના હાથે પત્નીની હત્યા