રાજકોટના સરધાર ગામે આવેલા ગોપાલનગરમાં રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં અરેરાટી…
View More ધો.11ની છાત્રાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયોgujarat
શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા એલાન
રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના નવા બદલી નિયમોમાં ફેરફાર અંગે રજૂઆત કરવા શૈક્ષિક સંઘ હવે મેદાનમાં ઉતર્યું છે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી…
View More શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા એલાનરેસકોર્સ ખાતે આજે રાત્રે ભવ્ય લોકડાયરો
લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને ધીરૂભાઈ સરવૈયાના હાસ્ય દરબારમાં શહેરીજનોને ઉમટી પડવા મનપાનો અનુરોધ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ…
View More રેસકોર્સ ખાતે આજે રાત્રે ભવ્ય લોકડાયરોરાજકોટ ડિવિઝનની બેદરકારી: તૂટેલા કાચ સાથે રોડ પર દોડાવાતી એસટી બસ
રાજકોટ ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટના પ્લેટફોર્મ ખાતે ભુજ ડિવિઝન હેઠળના નખત્રાણા ડેપો ની રાજકોટ થી સાંજે 6:45 કલાકે ઉપડતી એસ.ટી બસ નંબર GJ…
View More રાજકોટ ડિવિઝનની બેદરકારી: તૂટેલા કાચ સાથે રોડ પર દોડાવાતી એસટી બસપ્રજાસત્તાક દિન નિમિત્તે કાલે ઠેર – ઠેર ધ્વજવંદન કાર્યક્રમ
શાળામાં બાળકો રંગારંગ કાર્યક્રમ રજૂ કરી દેશની સ્વાતંત્ર સેનાનીઓને કરશે યાદ પ્રજાસતાક દિન અથવા ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે 1950…
View More પ્રજાસત્તાક દિન નિમિત્તે કાલે ઠેર – ઠેર ધ્વજવંદન કાર્યક્રમગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયો
ખંડણી લઇ કણકોટ પાસે ભાડુતી મારાઓએ વેપારીની કરેલી ચકચારી હત્યામાં હથિયાર પ્રિતમસિંગે સપ્લાય કર્યા હતાં રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા હત્યાકેસમાં હથિયાર…
View More ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર હત્યાના ગુનાનો વોન્ટેડ શખ્સ પકડાયોએસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને 3 લાખનું વળતર ચૂકવવા હુકમ
રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે મંગેતરે પ્રેમ લગ્ન કરી લેતા ભાવભરથારે સગપણમાં વચ્ચે રહેલી મંગેતરની પિતરાઈ બહેન ઉપર એસીડ એટેક કર્યો હતો. જે…
View More એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાને 3 લાખનું વળતર ચૂકવવા હુકમબારવણ ચોકડી પાસેથી પકડાયેલો 1 લાખનો ગોળ અખાદ્ય હોવાનો એફએસએલનો રિપોર્ટ
રાજકોટની ભાગોળે આવેલ બારવાણ ચોકડી પાસેથી અખાદ્ય ગોળના 150 ડબ્બા સાથે ટેમ્પાના ચાલકને એરપોર્ટ પોલીસે ઝડપી પાડી રૂૂ.4.55 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.રાજકોટમાં આવેલ ગોડાઉનમાંથી…
View More બારવણ ચોકડી પાસેથી પકડાયેલો 1 લાખનો ગોળ અખાદ્ય હોવાનો એફએસએલનો રિપોર્ટરાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 50થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો તસ્કર ઝડપાયો
ગુજરાતના વિવિધ શહેરોમાં વીતેલા 13 વર્ષ દરમિયાન એકલા હાથે જ 50 થી વધુ ચોરી કરનાર મૂળ લાઠી તાલુકાના દામનગરના રીઢા ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે અઠવાલાઈન્સ…
View More રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 50થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો તસ્કર ઝડપાયોશહેરમાં 26મી જાન્યુઆરી પૂર્વે પોલીસનું રાતભર કોમ્બિંગ
હોટેલ, ગેસ્ટહાઉસ તેમજ બસસ્ટેન્ડ સહિતના સ્થળે તપાસ, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે શહેરને જોડતા પ્રવેશ માર્ગો ઉપર વાહનોનું ચેકિંગ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પૂર્વે સલામતીના…
View More શહેરમાં 26મી જાન્યુઆરી પૂર્વે પોલીસનું રાતભર કોમ્બિંગ