મોરબી શહેરમાં ગઈકાલે 15 એપ્રિલના રોજ શ્રદ્ધા પાર્ક અને યમુના પાર્કની વચ્ચે આવેલા સ્મશાનમાંથી સડી ગયેલી હાલતમાં સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.…
View More મોરબીના સ્મશાનમાં સળગાવાયેલો ઘઉંનો જથ્થો 7 વર્ષ જૂનો હોવાનું અનુમાનgujarat
ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર
ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકા દ્વારા ગઈકાલે બુધવારે સંયુક્ત રીતે ઓખા નગરપાલિકા વિસ્તારની મેઈન બજાર તથા ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર જેટી, દુકાન…
View More ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝરઅમદાવાદથી કલર મર્ચન્ટ કો.ઓપરેટીવ બેંક ફડચામાં; આરબીઆઇએ લાઇસન્સ રદ કયુર્ં
રિઝર્વ બેંકે બુધવારે જણાવ્યું હતું કે તેણે અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે કારણ કે ધિરાણકર્તા પાસે પૂરતી મૂડી અને…
View More અમદાવાદથી કલર મર્ચન્ટ કો.ઓપરેટીવ બેંક ફડચામાં; આરબીઆઇએ લાઇસન્સ રદ કયુર્ંબે 2-BHK ફ્લેટ ભેગા કરીને 4-BHK તરીકે વેચવાની કારીગરી
અફોર્ડેબલ હાઉસીંગ ઝોનમાં 90 ચો.મી.થી વધુ સાઈઝના ઘરો જ વેચી શકાતા હોવાથી પરંતુ બિલ્ડરોએ નવો રસ્તો કાઢયો: અ’વાદમાં અનેક બિલ્ડરો રેરાની ઝપટમાં આવવાની શક્યતા…
View More બે 2-BHK ફ્લેટ ભેગા કરીને 4-BHK તરીકે વેચવાની કારીગરીઆજે રાજકોટ કાલે કોઇ બીજું શહેર: માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો પરિણામ શુન્ય
રાજકોટમાં ઈન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકો પર સિટી બસ દોડી ગઈ હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં 2 પુરૂૂષ…
View More આજે રાજકોટ કાલે કોઇ બીજું શહેર: માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો પરિણામ શુન્યકોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્ત
નિયમોની ઐસીતૈસી કરી 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉભા કરી દેવાયેલા છ માળના ગેરકાયદેસર બિલ્ડિંગ પર કોર્પોરેશનનો હથોડો ઇમ્પેકટ ફીના નામે માંચડો બચાવવાના પ્રયાસો…
View More કોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્તહળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત
ટેન્કર સાથે ફોર્ચ્યુનર અથડાઇ કોઇને ઇજા નહીં હળવદ માળીયા હાઈવે રોડ ઉપરથી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને તેમનો ડ્રાઇવર ગાડી લઈને પસાર થઈ…
View More હળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માતમુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર માટે જાપાન બે બુલેટ ટ્રેન મફત આપશે
જાપાન ભારતને બે શિંકનસેન ટ્રેન સેટ – E5 અને E3 શ્રેણી – વિનામૂલ્યે પ્રદાન કરશે, જાપાન ટાઇમ્સે મંગળવારે અહેવાલ આપ્યો. આ પગલાનો હેતુ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ…
View More મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર માટે જાપાન બે બુલેટ ટ્રેન મફત આપશેચાર મહાનગરોના પોલીસ સ્ટેશનો હાઇટેક CCTVથી સજ્જ
12 ડિસેમ્બર 2020 ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એક આદેશમાં કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા,…
View More ચાર મહાનગરોના પોલીસ સ્ટેશનો હાઇટેક CCTVથી સજ્જમોરબીમાં સ્કૂલના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મૃત્યુ
પગ લપસી જતાં પડી ગયાનું અનુમાન, સીસીટીવીના આધારે તપાસ મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં 16 વર્ષીય વિધાર્થી પડી જવાથી તેનું મોત થયું હોવાની…
View More મોરબીમાં સ્કૂલના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મૃત્યુ