છેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

સિટી સી. પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં 2021 ની સાલમાં છેતરપિંડી અંગેનો એક ગુન્હો નોંધાયો હતો, જેમાં બે આરોપીઓને ફરારી જાહેર…

View More છેતરપિંડીના કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

માણાવદરમાં આખલાના આતંકથી અફરાતફરી

ખૂલ્લેઆમ ઘૂમતા આખલાના આતંકથી 35 હજારની જનતા ત્રાહિમામ માણાવદરમાં છાશવારે શહેરમાં રખડતાં ઢોરો અને આખલાના આતંકથી અનેક વિસ્તારોમાં કાયમી આખલા યુદ્ધ થાય છે જેનાથી 35…

View More માણાવદરમાં આખલાના આતંકથી અફરાતફરી

ચોટીલામાં લોકાર્પણના દિવસે જ બસ સ્ટેન્ડમાં અંધારા

મુખ્ય બસસ્ટેન્ડનો પ્રવેશવાનો દરવાજો બંધ કરી દિવાલ ચણી લેવાતા મુસાફરોમાં ભારે રોષ યાત્રાધામ ચોટીલા ખાતે માર્ગ પરિવહન નિગમ દ્વારા મુખ્ય બસસ્ટેન્ડમાં ગામ તરફથી પ્રવેશનો દરવાજો…

View More ચોટીલામાં લોકાર્પણના દિવસે જ બસ સ્ટેન્ડમાં અંધારા

ભાવનગરમાં દારૂ-બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજે

ભાવનગરના નારી ગામ નજીકથી વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ કરી પોલીસે રૂૂ.12 લાખ ઉપરાંતની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. ત્રાપજના…

View More ભાવનગરમાં દારૂ-બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજે

ઉપલેટા મામલતદારની ખનીજ માફિયાઓ ઉપર સ્ટ્રાઈક

બે દિવસમાં પોણા કરોડનો મુદ્દામાલ ઝડપી સરકારી તિજોરીમાં જમા કરાવ્યો કોઈપણ જાતના બે રોકટોક નદીઓની નદી ખાલી કરી નાખનારા ખનીજ ચોરો માટે હબ ગણાતું ઉપલેટા…

View More ઉપલેટા મામલતદારની ખનીજ માફિયાઓ ઉપર સ્ટ્રાઈક

ભાવનગરના રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના રાજપરા ખારા ગામમાં રહેતા યુવાનની પ્રેમ સંબંધ મામલે તેના કુટુંબી સહિતનાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા ઘોઘા પોલીસે…

View More ભાવનગરના રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

કબરાઉ મોગલધામના દર્શન કરી પરત ફરતા ધ્રાંગધ્રાના પરિવારને અકસ્માત નડ્યો, દંપતીનું મોત

ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામના રહેવાસી યુવાન તેના પરિવાર તેમજ સાઢુભાઈ, સાસુ-સસરા સહિતના સાથે કબરાઉં મોગલધામ ખાતે દર્શન કરી પરત આવતા હતા. ત્યારે અણીયારી ટોલનાકા પાસે…

View More કબરાઉ મોગલધામના દર્શન કરી પરત ફરતા ધ્રાંગધ્રાના પરિવારને અકસ્માત નડ્યો, દંપતીનું મોત

ત્રણ ચોપડી પાસ ગઠિયાએ અનેક લોકો પાસેથી નાણા ખંખેર્યા

પોલીસના નામે વેપારીઓને ફોન ઉપર જ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો: સલાયાના શખ્સને ઝડપી લેતી સાયબર ક્રાઇમ, ત્રણ સીમકાર્ડ કબજે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે…

View More ત્રણ ચોપડી પાસ ગઠિયાએ અનેક લોકો પાસેથી નાણા ખંખેર્યા

ભાયાવદરમાં youtube ચેનલ ઉપર ગરોળી શબ્દનો ઉપયોગ કરતા દંપતી ઉપર એસ્ટ્રોસિટી

    ઉપલેટાથી 13 કિલોમીટર દૂર આવેલા ભાયાવદર ગામે ગઈકાલે પટેલ દંપતિ ઉપર સોશિયલ મીડિયા ઉપર ઢેઢ ગરોળી લીન્ડી ખાય શબ્દનો ઉપયોગ કરી જ્ઞાતિ ને…

View More ભાયાવદરમાં youtube ચેનલ ઉપર ગરોળી શબ્દનો ઉપયોગ કરતા દંપતી ઉપર એસ્ટ્રોસિટી

10 લાખ લોકો માત્ર 100- 100 રૂપિયા આપે તો પણ બાળકને નવી જિંદગી મળવાની આશા

  ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા ગામ નો વિવાન હિતેશભાઈ ચાવડા જે 3 મહિનાનો છે જે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી જખઅ િુાંય -1 નામની બીમારી…

View More 10 લાખ લોકો માત્ર 100- 100 રૂપિયા આપે તો પણ બાળકને નવી જિંદગી મળવાની આશા