ગુજરાતનાં પીઢ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમનાં નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રીએ એક એવું નિવેદન આપ્યું છે…
View More કોંગ્રેસમાં પહેલાથી જ મેચ ફિક્સિગં, એટલે જ મેં પાર્ટી છોડી: શંકરસિંહgujarat
અમરેલી પોલીસ દળમાં ફરજમાં બેદરકારી દાખવનાર 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
અમરેલી જિલ્લા પોલીસ દળમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાવરકુંડલાના ASP વલય વૈદ્યે વિવિધ ગાર્ડ પોઈન્ટ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન…
View More અમરેલી પોલીસ દળમાં ફરજમાં બેદરકારી દાખવનાર 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયાગુજરાત સમાચારના ડિરેકટર સ્મૃતિબેન શાહનું અવસાન, અખબારી આલમમાં શોક
ગુરુવાર ગુજરાત સમાચારનાં ડિરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વનાં સંચાલક મંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા સ્મૃતિબેન શાહે ગઇકાલે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ચિરવિદાયની સાથે ગુજરાતી અખબારી…
View More ગુજરાત સમાચારના ડિરેકટર સ્મૃતિબેન શાહનું અવસાન, અખબારી આલમમાં શોક18 હેરિટેઝ સ્થળની 37 લાખ સહેલાણીઓએ લીધી મુલાકાત
સૌથી વધારે અમદાવાદ, રાણકીવાવ, ધોળાવીરા અને ચાંપાનેરમાં પ્રવાસીઓ ઉમટી પડયા આજે 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેઝ ડેની ઉજવણી: દેશ વિદેશના મુલાકાતીઓને ગુજરાતની કલા-સંસ્કૃતિએ આકર્ષિત કર્યા મુખ્યમંત્રી…
View More 18 હેરિટેઝ સ્થળની 37 લાખ સહેલાણીઓએ લીધી મુલાકાતટાઇટનના શો રૂમમાંથી રૂા.70 લાખની ચોરી
ત્રિકોણબાગ ચોક પાસે ધમધમતા વિસ્તારમાં વહેલી સવારે તસ્કરો ત્રાટકયા, એકે અંદર ચોરી કરી પાંચ શખ્સોએ બહાર પહેરો ભર્યો માત્ર 20 મિનિટમાં શટ્ટર ઉંચકાવી 100થી વધુ…
View More ટાઇટનના શો રૂમમાંથી રૂા.70 લાખની ચોરીકોળી ઠાકોર સમાજ ખોલશે નવો રાજકીય મોરચો
ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા વધુ એક રાજકીય મોરચો ખુલે તેવા નિર્દેશો મળી રહ્યા છે. કોળી સમાજ આગામી દોઢેક માસમાં જ મોટો ધડાકો…
View More કોળી ઠાકોર સમાજ ખોલશે નવો રાજકીય મોરચોસૌ. યુનિવર્સિટી 10 લાખના ખર્ચે બનાવશે ક્રિકેટ બોકસ
રાજકોટમા યુવાધન ક્રિકેટ પાછળ ગાંડુ છે અને તેમા ટી-20 ની રમતે ઘેલુ લગાડયું છે મેદાનો ઘટતા હવે બોકસ ક્રિકેટનુ પ્રમાણ વધ્યુ છે. શહેરનાં વિવિધ વિસ્તારમા…
View More સૌ. યુનિવર્સિટી 10 લાખના ખર્ચે બનાવશે ક્રિકેટ બોકસજામનગર રોડ પર નવા ફલાયઓવર બ્રિજની 45 ટકા કામગીરી પૂર્ણ
બાકીનું કામ ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને મ્યુનિ. કમિશનરની સુચના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર હયાત સાંઢિયા પૂલને ડીસમેન્ટલ કરી નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું…
View More જામનગર રોડ પર નવા ફલાયઓવર બ્રિજની 45 ટકા કામગીરી પૂર્ણડ્રાઈવરનો ઓવરટાઈમ અને કિ.મી.નો ટાર્ગેટ ચાર મોત માટે જવાબદાર
વાર્ષિક 70 હજાર કિલોમીટર એક ઈલેક્ટ્રિક બસ ફરજિયાત દોડાવવાનો નિયમ નહીં તો એજન્સીને લાગે છે પેનલ્ટી પેટા એજન્સીને જવાબદારીવાળુ કામ સોંપવું કે નહીં તે અંગે…
View More ડ્રાઈવરનો ઓવરટાઈમ અને કિ.મી.નો ટાર્ગેટ ચાર મોત માટે જવાબદારરેશનકાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવા અનુરોધ
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાઈરેકટ બેંક ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા લાભ મેળવવા માંગતા તમામ નાગરિકોના રેશનકાર્ડ સાથે આધારસીડિંગ અંગેની ઈ-કેવાયસીની કામગીરી હાલ ચાલી રહી છે. ઇ-કેવાયસી…
View More રેશનકાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવા અનુરોધ