સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ અને લાખો ભાવિકોના આસ્થાનું કેન્દ્ર પરબધામના મહંત પૂ. કરસનદાસ બાપુને હદયના ધબકારા વધી જતાં રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા હતાં જ્યાં…
View More પરબધામના મહંત પૂ. કરશનદાસ બાપુના હૃદયના ધબકારા નિયમિત બનાવા પેસમેકર મુકાયુgujarat
વિવાદિત KKV બ્રિજ ગેમઝોન સંસ્થાને પધરાવવા તૈયારી
મહાનગરપાલિકા દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે મવડી ખાતે ઈન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યં છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થયા બાદ સંચાલન મુદ્દે કોકડુ ગુંચવાયુ…
View More વિવાદિત KKV બ્રિજ ગેમઝોન સંસ્થાને પધરાવવા તૈયારીમુમુક્ષુ ડિમ્પલબેન વિરાણીનું આડંબર વગર સંયમનાં પંથે પ્રયાણ
દીક્ષાર્થીકુમારી ડિમ્પલબેન નવીનભાઈ વિરાણી યુવાન વયમાં જૈન શાસનને સમર્પિત થયા. દીક્ષાર્થીકુમારી ડિમ્પલબેન ઘણા વર્ષોથી જૈન દીક્ષા અંગીકાર કરવાની ભાવના ભાવી રહેલ તેથી જૈન ધર્મના…
View More મુમુક્ષુ ડિમ્પલબેન વિરાણીનું આડંબર વગર સંયમનાં પંથે પ્રયાણસ્પીપાની એન્ટ્રન્સ એકઝામ માટે સોમવારથી ઓનલાઇન અરજી થશે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવામાં આવતી આઈએએસ-આઈપીએસ અને આઈએફએસ જેવી પરીક્ષામાં ગુજરાતના યુવાનો પણ આગળ આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા યુવાનને…
View More સ્પીપાની એન્ટ્રન્સ એકઝામ માટે સોમવારથી ઓનલાઇન અરજી થશેરાજકોટમાં કાલે નીટ અને કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની પરીક્ષા
આવતીકાલે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની 110 કેન્દ્રો ખાતે તેમજ નીટની પ્રવેશ માટેની લેખિત પરીક્ષા રાજકોટ શહેરમાં 13 જેટલા કેન્દ્રો ખાતે લેવાનાર હોય જેને…
View More રાજકોટમાં કાલે નીટ અને કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની પરીક્ષામેટોડા જીઆઇડીસીમાં શ્રમિક યુવાનનું મકાન ઉપરથી પટકાતા મોત
સવારે પાર્કિંગમાં મૃતદેહ પડ્યો હોય પાડોશીએ પોલીસને જાણ કરી શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું રાત્રીના સમયે મકાન ઉપરથી…
View More મેટોડા જીઆઇડીસીમાં શ્રમિક યુવાનનું મકાન ઉપરથી પટકાતા મોત‘તે મારી બહેનના ફોટા કેમ મોબાઇલમાં રાખ્યા છે’ કહેતા યુવાન ઉપર મિત્ર સહિત 6 શખ્સોનો હુમલો
નવા રીંગરોડ પર વડાળી-લાપાસરી ચોકડી પાસેનો બનાવ: છરી-પાઇપ વડે તૂટી પડતા ઇજાગ્રસ્ત સારવારમાં શહેરના કોઠારીયા રોડ પર સીતરામ સોસાયટીમા રહેતા યુવાને તેના મિત્રને ‘તે મારી…
View More ‘તે મારી બહેનના ફોટા કેમ મોબાઇલમાં રાખ્યા છે’ કહેતા યુવાન ઉપર મિત્ર સહિત 6 શખ્સોનો હુમલોઆજીનદીના ગેરકાયદે બાંધકામો ઉપર અમદાવાદ વાળી?
વર્ષોથી ખડકાયેલા દબાણો અંગે સરકારનું પૂછાણ આવતા ચંડોળા તળાવ જેવું ડિમોલિશન થવાની ચર્ચા ગુજરાતમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં…
View More આજીનદીના ગેરકાયદે બાંધકામો ઉપર અમદાવાદ વાળી?મોજથી માણો વેકેશન, ST 1400 વધુ બસો દોડાવશે
સુરતથી સૌરાષ્ટ્ર 500 ટ્રીપ, સૌરાષ્ટ્રથી ઉ. ગુજરાત 210, ગુજરાતથી સૌરાષ્ટ્ર 300 ટ્રીપ દોડાવાશે ઉનાળા વેકેશનમાં એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રીપો,…
View More મોજથી માણો વેકેશન, ST 1400 વધુ બસો દોડાવશેવેપારીનો પાંચ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
7.60 લાખ વ્યાજે લીધા હતા, ઉઘરાણી કરતા યુવાને તેના ભાઇને મેસેજ કરી દવા પી લીધી એક વ્યાજખોર કાર પણ પડાવી ગયો: પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ…
View More વેપારીનો પાંચ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ