રાજ્યમાં ભાડાપટ્ટાની જમીનના માલિકના હકને લઈ ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સાત વર્ષથી લઈને 30 વર્ષ સુધીના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવાનો નિર્ણય રાજ્યના મહેસૂલ…
View More ભાડાપટ્ટાની જમીનમાં માલિકી હક્ક આપવાનો પરીપત્ર 19 દિવસમાં રદgujarat
દોઢ વર્ષની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત
નાના બાળકોને એકલા રમવા મુકી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રૈયા રોડ પર વસંત મલ્હાર એપાર્ટમેન્ટમાં દોઢ…
View More દોઢ વર્ષની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોતકુખ્યાત બુટલેગર અને સાસરિયા વચ્ચે ધિંગાણું-પથ્થરમારો
ભોમેશ્ર્વર મંદિર પાસે મધરાત્રે ધમાલ થતા તંગદિલી, બુટલેગરને ઇજા રાજકોટમા કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ ક્રાઇમનાં ગ્રાફમા ઉછાળો જોવા મળી રહયો…
View More કુખ્યાત બુટલેગર અને સાસરિયા વચ્ચે ધિંગાણું-પથ્થરમારોસ્થળાંતર માટે ઈવેક્યુશન પ્લાન બનાવવા સૂચના
સલામત સ્થળો અને સ્થળાંતર માટે પૂરતા વાહનોનો પ્રબંધ રાખવા, 38 જેટલી આવશ્યક ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે તે જોવા તાકીદ ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ,…
View More સ્થળાંતર માટે ઈવેક્યુશન પ્લાન બનાવવા સૂચનાPGVCLના MD તરીકે K.P. જોશીએ ચાર્જ સંભાળ્યો
હાલમા જ અલગ અલગ 18 જેટલા સનદી અધિકારીઓની બદલી થતા વડોદરાના ડેપ્યુટી કમિશનર કે. પી. જોશીની પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી.ના મેનેજીંગ ડીરેકટર તરીકે મુકવામા…
View More PGVCLના MD તરીકે K.P. જોશીએ ચાર્જ સંભાળ્યોસુરતના મનીષ માર્કેટમાં ભીષણ આગ, 10 ગોડાઉન ઝપટમાં
13 ફાયર સ્ટેશનની 19 ગાડીઓની જહેમતથી મધરાત્રે કાબુમાં, ઓનલાઇન કંપનીના ગોડાઉનો હતા સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાતે 11 વાગ્યાની આસપાસ…
View More સુરતના મનીષ માર્કેટમાં ભીષણ આગ, 10 ગોડાઉન ઝપટમાંડિપ્લોમા ઇજનેરમાં પ્રવેશ માટે તા.15મીથી પ્રક્રિયા શરૂ
તા.23 જૂન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે: 73 હજાર બેઠક માટે કાર્યવાહી થશે ગુ ધો.10નું પરિણામ જાહેર થયા બાદ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ…
View More ડિપ્લોમા ઇજનેરમાં પ્રવેશ માટે તા.15મીથી પ્રક્રિયા શરૂપ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકી
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન પ્રેમ લગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની…
View More પ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકીરૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોત
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી દાહોદ પંથકની સગર્ભા મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી તે વેળાએ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More રૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોતજામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલ
શહેર અને જિલ્લામાં પાકિસ્તાન દ્વારા હુમલાઓની ચેતવણી, જાહેર માર્ગો પર ન નીકળવા અને તંત્રની સુચનાનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરની સુચના ભારત અને પાકિસ્તાન વચ્ચે…
View More જામનગરમાં ઈમરજન્સી જાહેર, ધંધા-રોજગાર બંધ કરી ઘરમાં રહેવા અપીલ